Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text ________________
PX
સમજાણી, છેડુ સ્યાદ્વાદ જાણી મેં તર્યાં તે ગુણ ખાણી, પામિયા સિદ્ધિ રાણી॥ ૧ ॥ ઇતિ ।
! અથ શ્રી ધર્મનાથ ચૈત્યવંદન ૫
ભાનુ તં ંદન ધર્મનાથ, સુવ્રતા ભલી માત ॥ વજ્ર લછન વજ્ર નમે, ત્રણ ભુવન વિખ્યાત ॥૧॥ દુશ લાખ વરસનુ' આઉખું, વધુ ધનુ પીસ્તાલીશ રત્નપુરીના રાજીયા, જગમાં જાસ જગીશ ॥ ૨ ॥ ધર્મ મારગ જિનવર કહી એ, ઉત્તમ જન આધાર ॥ તેણે તુજ પાદ પદ્મ તણી, સેવા કરૂં નિરધાર ॥ ૩ ॥
!! અથ થાય પ્રારભ્યતે
ધરમ ધરમ ધારી, કના પાસ તારી ॥ કેવલ શ્રી જોરી, છેડે ચારે ન ચેારી॥ દર્શન મદારી, જાય ભાગા સટેારી॥ નમે સુર નર કારી, તે વરે સિદ્ધિ ગારી ઇતિ.
૫ અથ શ્રી શાંતિજિન
ચૈત્યવંદન
શાંતિ જિનેસર સાલમા, અચિરા સુત વંદે વિશ્વસેન કુલ નભ મણિ, ભવિજન સુખ કદ ॥ ૧ ॥
Loading... Page Navigation 1 ... 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740