Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
૧
રહે છે. તે આઠ ગુણ તથા ટ્અપાયાપગમા અતિશય.૧ ૧૦ જ્ઞાનાતિશય, ૧૧ પૂજાતિશય, ૧૨ વચનાતિશય. સિદ્–જે સવ કના ક્ષય કરી લેાકના અંતે સિદ્ધ સિઘ્રા ઉપર પેાતાની કાયાના ત્રીજો ભાગ ણેા કરતાં બે ભાગની અવગાહનાચે બિરાજમાન થયા છે. તેવા આઠ ગુણે કરી સહિત સિદ્ધ ભગવાનને બીજે નમસ્કાર. તે આઠ ગુણનાં નામ. ૧ કેવલજ્ઞાન. ૨ કૈવલદન, ૩ અવ્યાબાધ સુખ, ૪ ક્ષાંયિક સમ્યકત્વ, ૫ અક્ષય સ્થિતિ, ૬ અરૂપી, ૭ અગુરૂ લઘુ, ૮ અનંત ખળ. આચાય—જે સાધુઓમાં રાજા સમાન છત્રીસ ગુણૅ કરી સહિત હાય, તથા સાધુઓને સૂત્રના અથ ભણાવે તે આચાર્ય ભગવાનને ત્રીજો નમસ્કાર. આચાર્યના છત્રીસ ગુણનું વર્ણન નીચે પ્રમાણે,
ફરસ,. રસ, પ્રાણુ, ચક્ષુ અને શ્રેત, એ પાંચ ઇંદ્વિચેાના જે ૨૩ વિષય છે તે વિષયાને રાકવા એ પાંચ ગુણુ, તથા નવ પ્રકારની બ્રહ્મચર્ય વ્રતની ગુપ્તિને ધારણ કરવી તે નવ ગુણ તથા ક્રોધ, માન, માયા, લાભ એ ચાર કષાયને તજવા એ ચાર ગુણુ એ અઢાર ગુણ થયા.
૧ અપાયાપગમા અતિશય એટલે ભગવાન જ્યાં વિચરે ત્યાંથી કરતાં સવાસે જોજન સુધીમાં પ્રાય; કોઈ પ્રકારના ઉપદ્રવ થાય નહી.