Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
૩૨૫ બધુઓ એટલાજ માટે ધર્મની કેલવણી આપણા બાલકને આપવાની ખાસ જરૂર છે. સંસારની ચારે ગતિના ભ્રમણરૂપ કેલવણી તો આ જીવે અનંતીવાર મેલવી અને મેળવ્યાજ કરશે પરંતુ સુદ્ધ સમક્તિને પમાડનારી એવી તત્વશ્રદ્ધા રૂપ કેલવણીની ખાસ જરૂર છે માટે ગામેગામ દરેક જૈન ભાઈઓએ તનથી મનથી અને ધનથી યથાશકિત મદદ કરી જૈનશાળાઓ પાઠશાળાઓ અગર વ્યવહારિક સાથે ઉંચા પ્રકારની ધર્મ કેલવણ મલે તેવો પ્રબંધ અને -વશ્ય કરજ જોઈએ. અહીંઆ પ્રસંગેપાત સંસારનું દુઃખ બતાવવા ખાતર નિગોદનું ટુંકુ સ્વરૂપ બતાવવામાં આવે છે.
નિગોનું સ્વરૂપ ચૌદરાજ લેકમાં અસંખ્યાતા ગોળા છે. એકેક ગેળામાં અસંખ્યાતિ નિગોદ છે. એકેક નિગોદમાં અનંના જીવ છે. નિગોદિયા જીવ સંસીપચંદ્રીય મનુષ્યના એક શ્વાસોશ્વાસમાં સતરભવ જાઝેરા કરે છે. તેવા (ઉઠ્ઠસ) શ્વાસોશ્વાસ એક મુહુર્તમાં ૩૭૭૩ થાય છે. નિગોદિયા જીવ એક મુહુર્તમાં ૬૫૫૩૬ ભવ કરે છે. તે નિગોદને એક ભવ ૨૫૬ આવલીકાને છે. એ ક્ષુલ્લકભવનું પ્રમાણ છે. - નિગોદમાં અનંતા જીવ એવા છે કે, જે જીવ ત્રસ પણું કેવારે પણ પામ્યા નથી. અનંતકાળ પૂર્વે વહિ ગ. વળી અનંતકાળ આગળ જશે તે પણ તે જીવ