Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
૧૨૦
વરસ અઢીસું અંતરે, હશે એવી શમે તીર્થકર જિત પરમાણ છે કેશી સ્વામીમુખથી એવી વાણી સાંભલી, સાચી સાચી હુઈ તે માટે અમૃત વાણુ છે હા ૨ ચૌદે સ્વપને હવે ચકી કે જિનરાજ, વીતા બારે શકી નહિ હવે ચકી રાજે, જિનજી પાસે પ્રભુના શ્રીકેશી ગણધાર, તેહને વચને જાણ્યા વશમા જિનરાજ, મારી કુખે આવ્યા તારણ તરણ ઝહાજ, મારી કુખે આવ્યા ત્રણ્યા ભુવન શિરતાજ, મારી કુખે આવ્યા સંઘ તીરથની લાજ, હું તે પુણ્ય પનોતી ઈંદ્રાણી થઈ આજ છે હા છે ૩ છે મુઝને દેહોલ ઉપજો જે બેસું ગજ અંબાડીએ, સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય છે એ સહુ લક્ષણ મુજને નંદને તારા તેજનાં, તે દિન સંભારું ને આનંદ અંગ ન "માય હા | ૪ કરતલ પગતલ લક્ષણ એક હજાર ને આઠ છે, તેથી નિશ્ચય જાણ્યા જિનવર શ્રી જગદીશ છે નંદન જમણું અંઘે લંછન સિંહ બિરાજતે, મેં પહેલે સુપને દીઠે વિશવાવીશ એ હા. ૫ ૫ ૫ નંદન નવલા બંધવ નંદીવનના તમે, નંદન ભેજાઈના દેયર છે સુકુમાલ છે હસશે ભેજાઈએ કહી દીયર મહારા લાડકા, - હસશે રમશે ને વલી ચુંટી ખણશે ગાલ, હસશે રમશે ને વલી ડુંસા દેશે ગાલ છે હા ! દ છે નંદન નવલાડા રાજાના ભાણેજ છે, નંદન નવલા પાંચસેં મામીના ભાણેજ છે, નંદન મામલીયાના ભાણેજા સુકુમાલ મે હસશે હાથે