Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
૨૮૪
'દેશે સાંભળે, સાહિબ તે સહેજે સરે મુજ કાજ એક . છે ૧૧ | સાહિબ હું તુમ પગની મોજડી, સાહિબ હું તુમ દાસને દાસ | સાહિબ જ્ઞાનવિમલસૂરિ એમ ભણે, સાહિબ મને રાખો તમારી પાસે છે એક છે ૧૨ છે
શ્રી મહાવીર જિન સ્તવન છે વર કુમારની વાતડી કેને કહીયે, હારે કેને કહીયે રે કેને કહીયે છે નવિ મંદિર બેસી રહીયે, હાંરે સુકુમાર શરીર છે વીર છે ૧છે એ આંકણી છે બાલપણાથી લાડકે નૃપ ભાગે, હાંરે મળી ચોસઠ ઇંદ્ર મહાવ્યો છે. ઇંદ્રાણી મળી હલરા, હાંરે ગયે રમવા કાજ છે વિર૦ ર છે છેરૂ ઉછાંછળા લેકના કેમ રહીયે, હારે એની માવડીને શું કહીયે રે કહીયે તે અદેખાં થઈએ, હાંરે નાશી આવ્યા -બાલ છે વીર છે ૩ છે આમલકી કીડા વિષે વીંટાણે, હાંરે મોટે ભોરિંગ રોષે ભરાણે વીરે હાથે ઝાલીને તા, હાંરે કાઢી નાખે દૂર છે વીર છે ૪ છે રૂપ પિશાચનું દેવતા કરી ચલિયે, હાંરે મુજ પુત્રને લઈ ઉછળી છે વીર મુષ્ટિ પ્રહારે વળી, હાંરે સાંભળીએ એમ છે વીર| ૫ | ત્રિશલા માતા મેજમાં એમ કહેતી, હાંરે સખીઓને ઉદ્ઘભા દેતી એ ક્ષણ ક્ષણ પ્રભુ નામજ
સર્પ.