________________
સમ્રાટ અકબર
tr
''
'
T
શીઆ મતવાળા બહેરામાંના મરણ પછી, સુન્નીએ જ્યારે પુનઃ રાજ્યના સર્વાંપ્રધાન અમલદારા બનવા લાગ્યા, ત્યારે તે સ` અમલદારાને શિરે અબદુલ્લા અનછારી નામના એક ધર્મગુરુ મહાન સત્તાધીશતરીકે વિરાજતા હતા. હુમાયુની હયાતીમાં તેને “ મુસલમાન ધર્મના સવપ્રધાન નાયક એવી ઉપાધિ પ્રાપ્ત થઇ હતી. આથી કરીને તે બહુજ અહ ંકારી થઈ ખેઠા હતા. જે કાષ્ઠ વ્યકિત મુસલમાન ધર્મથી સહેજ પણ વિરુદ્ધ કા કરે, તેને તે પેાતાની ઇચ્છા પ્રમાણે શિક્ષા ક્રમાવતા. આવા અપરાધા બદલ અનેક મુસલમાને તે પૂર્વે પ્રાણાંત દંડની શિક્ષા પણુ સહન કરવી પડી હતી. મુખારક શેખની પ્રશંસા જ્યારે તેના સાંભળવામાં આવી ત્યારે ક્રોધ અને ઇર્ષ્યાને લીધે નખથી શિખાપર્યંત તે સળગી ઉઠયા. મુબારકની પ્રશંસનીય ઉદારતામાં વ્યભિચાર અને ઉચ્છંખલતાના મિથ્યા દોષોનુ આરાપણું કરી, તેને સખ્ત સજા ક્રૂરમાવવા તે તૈયાર થયા. સદ્દભાગ્યે એક રાત્રે એક મનુષ્ય શેખ મુખારકને ત્યાં જપ્તને અબદુલ્લા આદિ શત્રુઓના કાવતરાની સમરત વાત ખુલ્લી કરી. મુબારકે તેના ઉત્તરમાં માત્ર એટલું જ જણાવ્યું કે : “ સરા શત્રુઓ ગમે તેટલા બળવાન અને શક્તિસ ંપન્ન હાય, પણ જ્યાંસુધી કરુણામય ઇશ્વર આપણા ઉપર રાજ્ય કરે છે, અને જ્યાંસુધી આ પૃથ્વીતળ ઉપર સમ્રાટ અક્ષર જેવા ન્યાયવાન નરપતિ રાજ્ય ચલાવે છે, ત્યાંસુધી અમને ભયભીત શ્નવાનું કશું કારણુ નથી. જો ઇશ્વરની પેાતાનીજ એવી પ્રુચ્છા હશે કે મને આ સંસારમાં હજી વિશેષ સમય જીવતા રહેવા દેવા તા પછી શત્રુઓનુ ખળ મને શું કરવાનું હતું? અને પ્રશ્વર પોતેજ મારૂં જીવન લઇ લેવા તૈયાર હાય તા હું આ ક્ષણૢસંગુર જીવન તેમના ચરણુમાં અણુ કરવાને સદા તૈયારજ છું! શત્રુએ મને શું કરવાના હતા ?” પરંતુ પિતાની આ ઈશ્વરનિર્ભરતા પુત્રો સ્વીકારી શકે તેમ નહેાતું. ફૈઝી અને અમુલ લ, પિતાને લઇને તેજ રાત્રિએ ગૃહમાંથી નીકળી પડયા. તે અંધકારમાં શાંતભાવે સુપાચુપ નિર્જન અરણ્યામાં શકિત ચિત્તે પસાર થવા લાગ્યા. મામાં આશ્રયને માટે અનેક બધુ—માધિવાને તેમણે પ્રાર્થના કરી, પણ પેલા ધર્મગુરુના ભયને લીધે ક્રાઇએ તેમને આશ્રય આપવાની હિંમત કરી નહિ. તે અસહાય અવસ્થામાં અતિશય દુઃખ અને ક્લેશ સહન કરતા એક સ્થળેથી ગુપ્તપણે વિચરવા લાગ્યા.
ખીજે સ્થળે
૯૪
પિતાપુત્રો આ પ્રમાણે નાસી રહ્યા હતા, ત્યારે ખીજી તરફ્ અબદુલ્લા અનછારીએ શેખ મુખારકને કેદ કરવા માટે કેટલાંક માણસો રવાના કર્યાં. તે સમયે આ ભારતવમાં મનુષ્યજીવનનુ લેશમાત્ર મૂલ્ય નહેતુ. માણસને શેખ મુબારકનો પત્તો નહિ લાગવાથી તેમણે ક્રોધાંધ બની મુખારકની પૂજાનું મદિર તર્થો ખીજી અનેક સામગ્રીના નાશ કર્યાં, અને તેના ગૃહને સ્મશાન જેવુંજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com