________________
हवे पछी बहार पडनारा ग्रंथो
નીચલામાંના ઘણાખરા ગ્રંથે ચાલુ તેમજ આવતા–૧૯૮૨ના વર્ષમાં વિવિધ ગ્રંથમાળાઠારા તેમજ છુટા નીકળશે અને તરતમાં લેનારને કિફાયતે મળશે. Rામતીર્થભાગ ૧૨ થી ૧૪. | સંતવાણીસંગ્રહ-અનેક ભાગમાં. મહાન અકબર–નવી આવૃત્તિ.
તુલસીકૃત રામાયણ-મૂળ તથા ટીકા. પઢિયારનાં સ્વર્ગનાં પુસ્તકે.
રાજસ્થાનને ઇતિહાસ–નવી આવૃત્તિ. ટૂંકી વાર્તાના નહિ મળતા ભાગે. ગવાસિષ્ઠ બંને ભાગ–નવી આવૃત્તિ. ભારતના સંત અને વીર પુરુ. ભગવતી ભાગવત-નવી આવૃત્તિ. શ્રીગૌરાંગ મહોપ્રભુનું મોટું ચરિત્ર. મહાભારતનાં અઢારે પર્વ.
संपूर्ण महाभारत આ ગ્રંથ કહાડવાની યોજના અગાઉ આ સંસ્થાએ પડતી મૂકેલી, તે પાછો નવેસરથી શરૂ કરવાની તૈયારી ચાલે છે. ઈશ્વરેછા તે ચાલુ ૧૯૮૧ માંજ તેની યોજના રજુ કરાઇને ૧૯૮૨ ના એકજ વરસમાં આખો ગ્રંથ રૂ. ૨૫)માં બહાર પડી જશે.
पुस्तको मंगावनारने खास सूचना ૧-પોસ્ટેજ ઉપરાંત રજીસ્ટર તથા વી. પી. ખર્ચ પણ રૂ. ૧૦) સુધીનું રૂ. બે જાદુ લાગે છે. બહારથી મંગાવનારે અમદાવાદજ લખવું. ૩-મંગાવેલામાંથી જે પુસ્તક ન આવે તે ખલાસ સમજવું.૪-રૂ. ૧) થી ઓછાનાં પુસ્તકાદિ જોઈએ તે. વી. પી. થી ન માગતાં મ. એ. કે ટીકીટેજ મેકલવી. ૫-પૂરૂં મૂલ્ય તથા પિકીંગ ઈબદલ પ્રથમથી જ મેલીને દશેક રૂા. નાં સામટાં પુસ્તકાદિ રેલ રસ્તે મંગાવનારને ખર્ચ બહુ ઓછો આવશે. ૬. ૨૫) યા વધુનાં પુસ્તકાદિ લેવાથી પેકીંગ માફ છે, તથા કમીશન પણ મળશે. ૭–બહારના પુસ્તકો લાવીને મોકલાશે નહિ
સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
અમદાવાદમાં-ત્રણ દરવાજા બહાર, નદીને રસ્તે, સેશન કેર્ટ પાસે. મુંબઈમાં કાલબાદેવી રોડ ની હનુમાન ગલીને નાકે. કાલબાદેવીના મંદિર સામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com