________________
અસ્તાચળે
૩૧૧
લખવુ પડયુ છેકે “અક્બરની મહત્ત્વાકક્ષાને લીધે રાજપૂતાનાં શરીરા ઉપર જે આવાતા લાગ્યા હતા, તે આધાતા છેવટે તેણે સાજા કરી દીધા હતા. રાજપૂતા અખરના પ્રથમના જુલમને ભૂલી ગયા હતા; એટલુંજ નહિ પણ લાખા મનુષ્યા સમ્રાટની એવી તા પ્રશંસા કરતાં હતાં કે સમ્રાટની તિના ક્રાઇ પણુ મનુષ્ય પૂર્વે એવી કીતિ પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી થયા નહાતા. તેણે માત્ર પેાતાના ગુાદ્દારાજ રાજપૂતાને વશીભૂત કર્યાં હતા. જે પરાધીનતાને રાજપૂતા પ્રથમ લેાહની સાંકળ માનતા હતા, તેજ પરાધીનતાને તે અક્બરના સમયમાં સુવર્ણની સાંકળ માનવા લાગ્યા હતા. ' જો અમ્મર રાજપૂતલલનાઓનું સતીત્વ નષ્ટ કરતા હત તા શું તે રાજપૂતાના અંગ ઉપરના આધાતા સાજા કરી શકત ? વ્યભિચારી મનુષ્ય શુ રાજપૂત જેવી નીડર અને નીતિપરાયણુ જાતિને પેાતાના ગુણાદારા વશીભૂત કરવાને કદાપિ સમર્થ થાય ? મનુષ્યરૂપે જે રાક્ષસ હાય તે શું આટલી બધી પ્રશંસા પ્રાપ્ત કરી શકે ?
',
વ્હીલર સાહેબે અકબરની નિંદા કરવામાં કશી કચાશ રાખી નથી; છતાં તે પણ એટલું તેા લખ્યા વગર રહી શકયા નથી કે- અકબર જો નિર્દય અને લેહીતેા તરસ્યા હેત તા તે ખુના–મરકી તથા જોરજુલમવડે ખળવાઓ થત કરવામાં વિજયી થઇ શકયા હેાત; પણ તેણે તેમ કરવાનું ચાગ્ય ધાર્યું નથી. કદાચ તેણે તેમ કર્યું. હાત તા ઇતિહાસનાં પૃષ્ઠો તેના નામથી આટલાં ઉજજવળ ખનત નહિ અને અકબરનું જીવનચરિત્ર રાજવંશીઓને માટે જે અનુકરણીય તથા ઉપદેશાત્મક ગણાય છે, તે પણુ ગણાત નહિ. અકબર જે ઉત્કૃષ્ટ રાજનૈતિક શિક્ષણુ પેાતાની પાછળ મૂકતા ગયા છે, તેને આજે કાઈ ભાવ પણ પૂછ્યું નહિ. ઇંગ્લાંડના ઇતિહાસમાં જેવી રીતે આલફ્રેડ આદર્શ નરપતિતરીકે'શે।ભા પામે છે, તેવી રીતે ભારતવર્ષના ઇતિહાસમાં સમ્રાટ અકબર આદર્શ રાજારૂપે પ્રકાશી રહ્યો છે. ” બ્લાકમન સાહેબ લખે છે કેઃ “ સધળા મોગલ-સમ્રાટામાં પ્રજાવ માત્ર અકબરનેજ આદ' પિતાસ્વરૂપ લેખતા હતા. ” માલેસન સાહેબને અભિપ્રાય એકવાર પુનઃ અત્ર રજુ કરવાના લાભ અમે અંકુશમાં રાખી શકતા નથી. તે લખે છે કે: “મનુષ્યજાતિ જે સમયે ભયંકર દુઃખ અને દુર્દશામાં આવી પડે છે, તે સમયે મનુષ્યજાતિના ઉદ્દારમાટે તથા તેમને સુખી તથા શાંતિશીલ બનાવી નીતિના માર્ગે દોરી જવા માટે, પરમાત્મા પ્રસગાપાત દયા કરીને જે અતિ પ્રતિભા શાળા તથા ઉન્નત મહાપુરુષોને જગતમાં માલે છે, તેવા પુરુષોમાંના સમ્રાટ અકબર પણ એક હતા. ”
,,
tr
હવે પ્રશ્ન એ ઉઠે છે કે, મનુષ્ય નિષ્ઠુર બનીને ખળાત્કારપૂર્ણાંક સતી નારીએનું સતીત્વ નષ્ટ કરે, તેને શું વિચારશીલ મનુષ્યા આદર્શ સમ્રાટ, આસ
પિતા, ઇશ્વરપ્રેરિત મનુષ્ય, ધાર્મિક પુરુષ તથા જગદ્ગુરુતરીકેનું અસાધારણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com