________________
૧૪૮
સમ્રાટ અકબર
જયી થઈ શક્યા નહિ. પ્રતાપનું અમાનુષિ પરાક્રમ પણ સફળ થઇ શક્યું નહિ. મેગલસેનાના મેટા ભાગ જો કે આ યુદ્ધમાં નાશ પામ્યા; તાપણુ તેમની સખ્યામાં ઘટાડા થયા નહિ. મોગલેાના ઉપરાપર હલ્લાએ શાંત થયા નહિ. રાજા માસિંહ પાસે અસંખ્ય સૈન્ય હતું, એટલુંજ નહિ પણ તેની પાસે તાપ અને બંદુકના પણુ તાટા નહાતા. તેણે આ સધળી સામગ્રીની સહાયતાવડે પેતાનાજ એક જાતિના પરાજય કર્યાં. મહારાણાના અધિકાંશ સૈન્યને વિનાશ કરવામાં તે વિજયી નિવડયેા. ખાકી રહેલું કેવળ માત્ર ૮ હજાર રાજપૂત સૈનિકાનું સૈન્ય પ્રાણુની મમતાથી નાસી ગયું... (૪૦ સ૦ ૧૫૭૬.) મહારાણા પ્રતાપ અતિ ખેદપૂર્ણ ચિત્તે ચેતક અશ્વ ઉપર આરાહણ કરી આગળ વધતા હતા. આજે તેની પાસે અંગરક્ષક કે સહચર જેવું કાઇ રહ્યું નથી. માત્ર તે એકાકી પેાતાના અશ્વની સાથે પાતાની છાવણી ભણી દોડી રહ્યા છે. એટલામાં એ માગલ સૈનિકાએ તેને ઓળખ્યા અને વાયુવેગે અશ્વને દોડાવી પ્રતાપની પાછળ પ્રયાણ કર્યું. પ્રતાપને જીવતા જવા ન દેવા એજ ઉક્ત મેગલ સૈનિકાના ઉદ્દેશ હતા. પ્રતાપસિંહના ભ્રાતા શતસિંહ, પ્રતાપસિ ંહની સાથે કલેશ કરી તેનું સત્યાનાશ હાડવાની ઇચ્છાથી અત્યારપૂર્વક માગલસૈન્યમાં મળી ગયા હતા અને વર્તમાન યુદ્ધમાં ભાગ લઇ પેાતાની સમસ્ત શક્તિને એકિંગત કરી મેવાડના સનાશ સાધી રહ્યો હતા. તેણે જ્યારે પોતાના અધુની પાછળ બે મેાગલસૈનિકને વાયુવેગે દોડી જતા જોયા, ત્યારે તેના ખપ્રેમ ઉછળ્યા વિના રહ્યો નહિ. તે પૂર્વની વૈરવૃત્તિ તત્કાળ ભૂલી ગયા અને તેજ ક્ષણે રાણાને પકડી પાડવાનું બહાનું બતાવી રાણાની પાછળ દોડી ગયા, ચેતક અશ્વ પાતાના માલિકને પીઠ ઉપર સ્થાપી વિદ્યુદ્વેગે પતની આંટી-ઘુંટીઓમાં થને દોડી રહ્યો છે; જે નદી, તળાવ કે ટેકરી માગમાં આવે તેને માત્ર બે-ચાર લગાવતી એળગતા તે આગળ ગતિ કરી રહ્યો છે, એટલામાં પાછળથી કાષ્ટના પરિચિત કંઠેસ્વર આવતા હાય એમ રાણાને લાગ્યું. તેણે તરતજ અશ્વની લગામ ખેંચી તેને સયમમાં આણ્યા અને જોયું તેા પેાતાને ભ્રાતાજ પાછળ દોડી રહ્યો છે. શકતસિહે માર્ગોમાંજ પેલા એ મેાગલસૈનિકાના વધ કરી નાખ્યા હતા અને એ રીતે ભ્રાતા પ્રતાપના વિપત્તિમાંથી ઉદ્ધાર કરી ચૂકયા હતા. મહારાણા બહુ લાંબા દિવસે પેાતાના ત્રાતાને મળી તથા તેની સાથે ચેડીવાર વાર્તાલાપ કરી બહુ સંતુષ્ટ થયા. સ્નેહપૂર્વક અને પેાતાની છાતી સાથે ચાંપીને ક્ષણુવાર પેાતાનાં સમસ્ત દુઃખ-શા—વેદનાથી વિસ્તૃત થયા. ચેતકે અત્યારસુધીમાં શ્રમ લેવામાં કચાશ કરી નહેાતી. તે આ ભ્રાતાઓનુ` સંમિલન નિરખતા તેજ ક્ષણે મૃત્યુ પામ્યા. શકતસિદ્ધ પેાતાના અશ્વ ભ્રાતાને આપી પુનઃ પાતે મોગલ છાવણીમાં આવીને હાજર થઇ ગયા.
જે માનસિંહે પોતાના આત્માનું બલિદાન આપી મહારાણા પ્રતાપના જીવનું
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat