________________
૩૨
સમ્રાટ અક્બર
પત ટકી રહે છે. ખીજો એ કે, નૈતિકબળ વગરના કેવળ પશુઓનેજ છાજે તેવા ખળાત્કાર કિવા જોરજુલમ લાભને બદલે હાનિ કર્યા વિના રહેતા નથી. જુલમ જિંત્રા ત્રાસ કેટલા બધા અનથ કારી છે, તેસંબધી, મેાગલસામ્રાજ્ય આપણને બહુ સારા બાધ આપે છે. ઔર ંગઝેબ જ્યારે રાજપૂતાની ઉપર વિશ્વાસ અને અશ્રદ્ધા પ્રદર્શિત કરતા હતા, તેજ વખતે તે પેાતાની શક્તિને મૂળ પાયા જડમૂળમાંથી ખાદી રહ્યો હતા, એમ કહીએ તેા ખાટુ નથી. જ્યારે તે જનસમાજના વિચારાને ગુ ંગળાવી નાખવાના પ્રયત્ન કરી રહ્યો હતા, તેજ વખતે અકબરે પેાતાના બળદ્વારા જે મોગલસાજ્યરૂપી સુવિશાળ મહેલનો સ્થપના કરી હતી, તેજ મહેલને પાયા ઔરંગઝેબના મૃત્યુ પહેલાંજ ડાલી રહ્યો હતા. મેાગલરાજ્યના સૂર્યાસ્ત એમ પણ સ્પષ્ટરૂપે સૂચવી રહ્યો છે કે, જે રાજ્ય સાધારણ જનસમાજની પ્રીતિના આશ્રય મેળવી રાકતું નથી, તે રાજ્ય ગમે તેટલી ઉચ્ચ રાજનીતિ-કુશળતા ધરાવતુ હોય, તે રાજ્ય ગમે તેટલી સર્વોત્તમ સૈનિકવ્યવસ્થા ધરાવતુ હેાય, તેમજ તે રાજ્યની પાસે ગમે તેટલુ` ધનબળ કે જનબળ હોય તોપણ તે વિશેષ સમયપર્યંત ટકી શકતું નથી.”
માગક્ષસામ્રાજ્યને જે અસ્ત થયા, પઠાણુસામ્રાજ્યનું જે પતન થયું અને હિંદુસામ્રાજ્યના જે અંત આવ્યા તેમાં ઉપર કહ્યું તે માત્ર એકજ કારણુ હતું, એમ ઇતિહાસ મુક્તકઠે સ્વીકારે છે. એક સાધારણ વિણક વેપારી જેવી રીતે સમસ્ત વિસના સખ્ત પરિશ્રમ પછી રાત્રીના સમયે દીવા સળગાવી પોતાના નાટાટાના હિસાબ હાર્ડ છે, તેવી રીતે અમે પણ આ ગ્રંથની જીવનસંધ્યા સમયે, શામાટે હિંદુએનું પતન થયું અને શામાટે હિંદુ અધઃપતિત અવસ્થામાં રહ્યા કરે છે, તેવિષે એકવાર વિચાર કરી જવાની અમારી ફરજ સમજીએ છીએ. મહત્ત્વના પ્રશ્ન એ છે કે દેશની શકિતના મૂળ આધાર અમીરઉમરાવે ઉપર છે, કે સાધારણુ જનસમાજ ઉપર ? શ્રીમતવની સ ંખ્યા દેશમાં હમેશાં આંગળાના વેઢા ઉપર ગણી શકાય તેટલી સીમાબહુજ હાય છે, ત્યારે સાધારણ જનસમાજ મહાસમુદ્રનાં માજાઓની માફ્ક અસ ંખ્ય ડ્રાય છે. સામાન્ય પ્રજાવ ધારે તેજ ક્ષણે એક પર્યંત જેટલું દ્રવ્ય ગમે ત્યાંથી પેદા કરી શકે છે, ખળવા જગાડવાની જરૂર પડે ત્યારે સર્વાંથી પ્રથમ બહાર ધસી આવે છે અને ટૂંકામાં સાધારણ જનસમાજ જો અમુક પ્રકારના દૃઢ સંકલ્પ કરે, તેા તે સંકલ્પ ગમે તેટલા અસાધ્ય હાય તાપણુ તે સિદ્ધ કર્યા વગર રહેતા નથી. સામાન્ય જનસમાજને એકમાત્ર પેાતાનું માથું ગુમાવવા સિવાય બીજું કંઇ ગુમાવવાપણું હેતું નથી, તેથી તેમનામાં સાહસ પણ પાર વગરનું હોય છે અને તે આત્મભાગ આપવાતે પશુ ગમે તે ક્ષણે બહાર પડી શકે છે. બીજી તરફ જોઈએ તે અમીરવતે પેાતાના મસ્તક સિવાય સુખ–વિલાસ–વૈભવ–માન-કીતિ વગેરેના નાશનેા પશુ ભય
Shree Sudharmaswami Gyanblandar-Umara, Surat
www.umaragyanbhandar.com