________________
i
શાસનનીતિ
૨૫૩
તેની પણ તે બરાબર તપાસ રાખતા.
જે વાત હિંદુઓ પેાતાના ભાગ્યોષને લીધે સમજી શકયા નહાતા અને ડાવીને પણ જે વિધિ બહુ લાંબા કાળે શેાધી કહાડી હતી, તે વાત અકબરે એ અંધાધુંધીવાળા યુગમાં પણ શેાધી કહાડી હતી—અર્થાત્ ઉત્કૃષ્ટ જીવાના સાગદ્વારા અતિ ઉત્કૃષ્ટ જીવા ઉત્પન્ન કરી શકાય છે, એ કુદરતી નિયમ અકબરે શેાધી કહાડી તે પ્રમાણે પશુજાતિની ઉન્નતિ કરવાના તેજી પ્રયત્ન કર્યાં હતા. ઉક્ત શોધના પરિણામે અમ્બરે ભારતવર્ષની અશ્વજાતિ, ઉંટજાતિ તથા કબુતરા આદિ પ્રાણીઆની જાતિમાં પણ ઘણા સુધારા કર્યાં હતા.
ખાદ્ય સામગ્રીના ભાવેા—સમ્રાટના સમયમાં ખાદ્ય સામગ્રીના કેવા ભાવા હતા, તે નીચે દષ્ટિપાત કર્યાથી જણાઈ આવશે:-એક મણ ધઉં”ના ૦–૪–૦, જવના ૦–૩–૩, ચેખાના ૦–૮–૦ થી ૨–૧૨–૦ સુધી, મગની દાળના ૦–૭=૦, તેલના ૨–૦–૦ લવણુના ૦-૬-૦, સાકરના ૧-૬-૦, દૂધના ૦-૧૦–૦, ઘીના રૂ. ૨-૧૦-૦, તે ઉપરાંત બાંધકામને માટે જે ઈંટેટની જરૂર પડતી તે ઈંટા ખાર આનાની હજાર લેખે મળતી હતી. એક ઈંટ ત્રણ શેર વજનની થતી. (આ વજન તથા માપ બંગાળીજ સમજવાનું છે.)
ખ
મજુરીના દર—તે સમયે મજુરીના દર કેવા હતા, તે પણ નીચે દિષ્ટ કરવાથી જણાઇ આવશે. મીસ્ત્રીઓને ૧-૮-૦૯ થી લઇ ૫-૪-૦ સુધી, સાધારણ સુથારને ૨-૪-૦, સાધારણ મજુરાને ૧-૮-૦, હાથીના માવતાને ૫-૦-૦, દુકવાળા સૈનિકાને ૨–૧૨–૦ થી લઇ ૬-૪-૦ સુધીના માસિક પગાર આપવામાં આવતા. દશ બંદુકધારી સિપાઇઓ ઉપર એક જમાદાર રહેતા તેને ૬-૮-૦ થી ૭–૮–૦ સુધીના, પાયદળ સૈનિકને ૨-૮–૦ ના તથા ધરના સામાન્ય નાકરાને ૪–૧૨–૦ ના માસિક પગાર મળતા.
ઉત્તરાધિકારી—જો કાષ્ઠ મનુષ્ય મૃત્યુ પામે અનેતે રાજ્યના દેવાદાર ન હોય તેા તેની ધન–સપત્તિ તેના ઉત્તરાધિકારીને પ્રાપ્ત થતી. ઉદાર વારસની ગેરહાજ રીમાં તેની મિલ્કત રાજ્યની મિલ્કતમાં મળી જતી.
જાહેર નીતિ-પભિચારિણી સ્ત્રીઓને અથવા વેશ્યાઓને નગરમાં ક્રાઇ પણ સ્થળે સ્થાન આપવામાં આવતું નહિ. તેવી સ્ત્રી નગર બહાર `અમુક લ ત્તામાં રહેતી. સમ્રાટ અકબરે તે લત્તાને શેતાનપુર નામ આપ્યુ હતુ. શેતાનપુરમાં એક ઍરીસ પશુ રાજ્ય તરફથી ખાલવામાં આવી હતી. જે પુરુષો શેતાનપુરની મુલાકાત લે અથવા શેતાનપુરની વેશ્યાને નગરમાં પેાતાને ત્યાં લઈ જાય તેની સમસ્ત નોંધ નામ—ઝામ સાથે ઉકત આપીસના નાકરા પોતાના દફતરમાં રાખતા. આથી સારા કુળના ગૃહસ્થા દુરાચારના માગે' ચડી શકતા નહિ.
સુગધ—સમ્રાટને સુગંધી વસ્તુઓના ભારે શોખ હતા. તેના રાજમહેલ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat