Book Title: Mahan Samrat Akbar
Author(s): Bankimchandra Lahidi
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 362
________________ વિવિધ વિષયનાં ઉત્તમ પુસ્તક પૂરાં પાડનારી, માખા હિંદમાં સથી સસ્તી અને ૧૫ વર્ષથી ૫૦૦૦ પ્રતમાં નીકળતી विविध ग्रंथमाळा એમાં ‘ચાલુ’ અને ‘નવીન' એવા બે વગ હાઇને તે ‘પહેલો વિભાગ’ તથા ‘બીજો વિભાગ’ એવા નામથી પણ ઓળખાય છે. પ્રત્યેક વર્ગ દીઠ દરવર્ષે પાદ્ધ અને ૫૯ના કદનાં ૧૫૦૦ પૃષ્ઠનાં ઉત્તમ પુસ્તકા માત્ર રૂ. ૪ માં અને પાકાં પૂંઠાં સાથે રૂ. પ માં મળે છે. પેમાફ. અને વર્ગના મળીને રૂ. ૭ અને પાકાં પૂઠાં સાથે ૯) ચાલુ વર્ગ અથવા પહેલા વિભાગનાં સ. ૧૯૮૧ નાં પુસ્તકોઃસ્વામી રામતીર્થ' ભાગ ૧૨-૧૪ મા, સત્યાગ્રહ અને અસહકાર, યાગી રામચરનુ` યાગવિષેનુ ઉત્તમ પુસ્તક, ટુકી વાર્તાનેા નવા ભાગ, દૃષ્ટાંતસંગ્રહ, ટાગોરકૃત ભારતધમ, જેમ્સ એલનનાં પુસ્તકેા, ભારતીય નીતિથા અને સ્વામી વિવેકાનંદના જ્ઞાનયેાગ એમાંથી તેમજ વધુ પસંગી જારી રહી તેમાંથી પણ નીકળશે. નવીન વર્ગ અથવા બીજો વિભાગ—આ વર્ગ સંવત ૧૯૮૧થી શરૂ થઈ તેનાદ્વારા નીચલાંમાંનાં તેમજ બીજા નક્કી થશે તે તે પુસ્તકા નીકળશે. જીવનચરિત્રા:—સુપ્રસિદ્ધ સ્વામી ભાસ્કરાનંદ સરસ્વતી, મહાન ગૌરાંગનું વિસ્તૃત ચરિત્ર, મુસલમાન મહાત્માનાં ખાધપ્રદ વૃત્તાંત, જગપ્રસિદ્ધ ઉદારાત્મા કારનેગી. સંતમહાત્માઓની વાણી:– વાણીનાં પુસ્તકામાં નીચે જણાવેલા તેમજ ખીજા અનેક સંતમહાત્માઓનાં ધાળ, ભજન, ગરખી, છપ્પા, મહિના, સાખીઓ, રૂખતા, આખ્યાન વગેરે નીકળશે. જેમ કે પ્રીતમ, ભાજો, ધીરા, નરિસ', મીરાંબાઇ, નીરાંત, ખાપુ, નિષ્કુળાનંદ,રવિદાસ,ભાણુદાસ,ધ્યાળભાત, ગાપાળ, બુટીયા, મારારદાસ, લાલદાસ, નરહરિ, શામળ, ગિરધર, દયારામ, વગેરે. વળી આગળ જતાં લપતરામ, કેશવ, કલાપિ, મણિલાલ, નાનાલાલ, કાન્ત, ભોળાનાથ, ખાટાદકર, મૈથિલિશરજી, નૃસિ’હાચાય, ૪૦ વમાન કવિયુગના હિન્દી તથા ગુજરાતી કવિઓની કવિતામાં પણ ચુંટી કહાડીને અપાશે. અખાની તથા મનેાહરદાસની વાણી તે નીકળી છેજ, સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય અમદાવાદમાં–ત્રણ દરવાજા ખહાર, નદીને રસ્તે, સેશન કા પાસે. મુંબઇમાં—કાલબાદેવી રોડ, જાની હનુમાન ગલીને નાકે, કાલબાદેવીના મંદિર સામેની દુકાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366