________________
३२०
સમ્રાટ અકબર
કે હવે તે અમાત્યાજ રાજ્યના કર્તા-હર્તા થષ્ઠ ખેઠા હતા, સમ્રાટા તા માત્ર નામનાજ હતા. રાજ્યના નાકરામાંજ, હદ ઉપરાંતની સ્વાથી ખેચતાણુને લીધે અસતેાષ ફેલાવા લાગ્યા. છેવટે તેમણે પણુ રાજ્યની સામે ખળવા ઉડાવ્યા અને ઇરાનરાજ નાદીરશાને ભારતવર્ષ ઉપર ચડાઇ લઈ આવવાને લલચાવ્યા ! તેણે ૪૦ સ૦ ૧૭૩૯માં દિલ્હી ઉપર લેા કર્યાં અને દાઢ લાખ રહેવાસીઓના સ્ત્રીપુરુષો તથા ખાળાના પણ ક્રૂરતાપૂર્વક વધ કર્યાં. નાદીરશાની સામે થઇ શકે એવુ સામર્થ્ય તે સમયે ક્રાઇનામાં રહ્યુ નહતુ. સુપ્રસિદ્ધ મયૂરાસન આદિ કરોડા રૂપિયાની કિંમતી વસ્તુ તે અનાયાસે પેાતાના દેશમાં લઇ જઇ શકયા. નાદીરને એક સેનાપતિ–અહમદશા દુરાની કે જે અક્બાનીસ્તાનના અધિપતિ ાની બેઠા હતા, તેણે પણ વારંવાર ભારતવષ ઉપર ચડાઇ કરવા માંડી હતી. ૪૦ સ૦ ૧૭૫૬ માં તે ત્રીજીવાર સવારી લઇ આવ્યા અને દિલ્હી તથા મથુરાનગરી લૂંટી લઈ અસ ંખ્ય ભારતવાસીઓને પકડી તથા મારી નાખી પેાતાના મૂળ સ્થાને ચાલ્યેા ગયા. એક તરફ આ પ્રમાણેના ઉપરાઉપર હલાને લીધે મુસલમાન શક્તિ નબળી પડવા લાગી અને ખીજી તરફ તેજ અરસામાં અંગ્રેજોએ મીરજાફરની સહાયતાથી દાવ-પેચ લડાવીને પ્લાસીના ક્ષેત્રમાંથી સિરાજ-ઉદ્-દૌલાને નસાડી મૂકયા; અને એ રીતે ખગાળ, બિહાર તથા ઉડીસામાંથી મુસલમાન શક્તિના પ્રતાપ દૂર કર્યાં. ત્યાર પછી ભારતમાં અયેાધ્યા અને હૈદ્રાક્ષાદ એ બે સ્થળામાંજ મુસલમાન રાજ્ય ટકી રહ્યું. ઈ સ૦ ૧૭૬૦ માં મહીસુરનું હિંદુનું રાજ્ય જો કે મુસલમાનેાના હાથ માં ગયું હતું તાપણુ ભારતવર્ષમાં હિંદુશક્તિની સામે થવા જેટલુ' ખળ કાષ્ઠમાં રહ્યું નહતુ. સમગ્ર ભારતમાં હિંદુઓના પ્રતાપ પ્રકાશી રહ્યો હતા. હિંદુઓના પરાક્રમથીજ મુસલમાનગૌરવે ભારતમાંથી સદાને માટે વિદાયગીરી લીધી હતી.
ઔરંગઝેબના સમયમાં અનિયર સાહેબે લખ્યું છે કેઃ–‘ભારતમાં હજી એવા સે’કડે નરપતિ રાજ કરે છે કે જેઓ સમ્રાટને કાઈ પણ પ્રકારના કર આપતા નથી.તેમાં પણ ૧૫-૧૬ રાજાએ તા અત્યંત સત્તાધારી તથા વૈભવશાળી છે. મેવાડના મહારાણાં સર્વથી અધિક બળવાન અને પ્રતાપવાન છે. એ મહારાણાની સાથે જે જયપુરના અધિપતિ રાજા જયસિદ્ધ તથા જોધપુરના અધિપતિ રાજા યશવંતસિંહ મળી જાય તો માત્ર આ ત્રણ હિંદુ રાજાએજ મોગલસામ્રાજ્યને સપૂર્ણ મુશ્કેલીમાં ઉતારી શકે તે ધારે તો પાયમાલ પણ કરી શકે. ઉક્ત ત્રણ રાજાઓમાંના પ્રત્યેક રાજા મેાગલા કરતાં વિશેષ બળવાન છે. એક એક રાજા ૨૦ હજાર ઘેાડેસ્વારીનુ સૈન્ય રણક્ષેત્રમાં ઉતારી શકે તેમ છે. રાજા જયસિંહ જેવા કાયકુશળ પુરુષ સમસ્ત મેગલ સામ્રાજ્યમાં અન્ય કાઈ નથી, એમ કહીએ તે ચાલે. તે સિવાય મુસલમાનેાની સંખ્યા પણુ એટલી બધી નજીવી છે કે સા હિંદુઓ પાછળ માત્ર એકજ મુસલમાનની સરેરાશ નીકળી શકે છે. ” ટાંડ સાહેબે લખ્યું છે કેઃ “ઔરંગઝેબના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com