Book Title: Dharm Jigyasu Akbar Ane Acharya Hirsuriji
Author(s): Dalpatram Bhaishankar Raval
Publisher: Devchand Damji Kundlakar

View full book text
Previous | Next

Page 8
________________ નેવેલ માટે ઐતિહાસિક પ્રમાણ તપાસવાને ઠીક તક મળી છે. કેમકે તેમાં અમારા લક્ષબિંદુ અનુસાર સહરાગત કરતાં વાસ્તવિક ઘટનાને અગ્ર સ્થાન અપાયું જણાય છે, તેમ આ ગ્રંથમાં અકબર અને સૂરિજીના માટે જેન તેમજ જૈનેતર અને દેશી તેમજ વિદેશીને હાથે ગુજરાતી તેમજ ઉદ અને અંગ્રેજીમાં લખાએલા લગભગ છ– ગ્રંથનું દેહન કરાયું છે અને તેને ઈતિહાસના પ્રસિદ્ધ અભ્યાસક ઉપાધ્યાયશ્રી ઈન્દ્રવિજયજી મહારાજે અવકવા પછી પ્રકટ થયેલ છે, એટલે આ સુંદર સગવડને લાભ પ્રાપ્ત થવા માટે ઉપરોક્ત ગ્રંથના લેખકને ઉપકાર માનવાની મારી ફરજ સમજું છું. અંતમાં વાચકે જૈન ઐતિહાસિક વેલેને પ્રસાર વધારવામાં હાયક બને એજ વાંચ્છના સાથે વિરમું છું. લી. શાસનસેવક, શેઠ દેવચંદ દામજી કુડલાકર. ગ્રન્ય રવામિત્વના સર્વ હક્ક પ્રકાશકે સ્વાધીન રાખ્યા છે. -- - - - --- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 214