Book Title: Dharm Jigyasu Akbar Ane Acharya Hirsuriji
Author(s): Dalpatram Bhaishankar Raval
Publisher: Devchand Damji Kundlakar

View full book text
Previous | Next

Page 6
________________ AUT Pવા, ! .. NE િ ઉછે I - પોથાત. આ N ઝા માનનો ન જત: ર પંથા મહા પુરૂષોની આત્મવિભૂતિ ઉચ્ચ જીવનક્રમ ઘડવામાં ઉપકારક છે. આ ઉપરથી શાસ્ત્ર ઘટનામાં પણ કથા વિભાગને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે અને મોટા ભાગે અત્યારના જ્ઞાનબળની કસોટીમાં પુર્વ પુરૂષોનું જીવનદર્શન સે ટચમાંથી પસાર થયેલ જેવાયું છે. એટલે જેન” પત્રની ભેટ તરીકે પૂર્વ શાસન ઉપકારક પુરૂષોનું જીવન રૂચિકર શેલીએ આપવાનું છેલ્લા ત્રણ વર્ષથી શરૂ રાખ્યું છે. આવા આદર્શ જીવનના અભ્યાસથી મને કહેવાને હિમત થાય છે, કે જૈન સમાજમાં એવા સમર્થ જગતશેઠ, વિશાળ ભૂમિના રાજનેતાઓ, કુશળ મંત્રીઓ, દેશસેવકે, રાષ્ટ્ર ના ઉપનામને શોભાવનારા કોટ્યાધીશો, કળાબાજે, કુશળ વ્યાપારીઓ, વહાણવટીઓ, રાજદ્વારીઓ, ધર્મનેતાઓ અને શાસનશુભેચ્છકે જન્મી ચુક્યા છે કે જેના જીવનપરિચયથી જૈન સમાજ મગરૂર થઈ શકે અને અત્યારના મંદ જીવનમાં નવું ચૈતન્ય પ્રકટાવી શકે. જેને પ્રજાના પિતાના વર્તમાન જીવનમાં જોવાતી મંદતા, નબળાઈ અને નામર્દાઈ એ કંઈ પૂર્વને પરંપરાગત વારસો નથી, પરંતુ લજાવનારું આવરણ છે, તેમ આવાં જીવનસૂત્રો સાક્ષી પુરે છે. નીતિ, શૌર્ય, તેજ, સત્તા, આત્મબળ, જાતિ-દેશ અને ધર્મનું અભિમાન, સેવા, બંધુત્વ એ સર્વ આદર્શ વિભૂતિઓ આવા જીવનમાં રોમેરોમ ઝળહળી રહેલાં જોવાય છે. જેના અનુભવ પછી જેને પ્રજા પોતાના પૂર્વના વારસાને હસ્તગત કરવા ઉદ્યમવંત થાય તો આ યોજનાથી શ્રમની સાર્થકતા થશે. આવી નવલકથામાં ઐતિહાસીક ઘટના ઉપર આડબરનો ઓપન ચડી જાય, કે મિથ્યા પ્રશંસાના મોહમાં ન ફસાઈ જવાય તે માટે બનતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 214