Book Title: Pravachana Navneet 2
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 10
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસા૨: ગાથા ૩૮ શ્રી પદ્મપ્રભમલધારિદિવવિરચિત સંસ્કૃત ટીકા [શુદ્ધભાવ અધિકાર ] अथेदानीं शुद्धभावाधिकार उच्यते।। जीवादिबहित्तचं हेयमुवादेयमप्पणो अप्पा। कम्मोपाधिसमुभवगुणपज्जाएहिं वदिरित्तो।।३८।। जीवादिबहिस्तत्त्वं हेयमुपादेयमात्मनः आत्मा। कर्मोपाधि समुद्भवगुणपर्यायैर्व्यतिरिक्तः।।३८ ।। हेयोपादेयतत्त्वस्वरूपाख्यानमेतत्। जीवादिसप्ततत्त्वजातं परद्रव्यत्वान्न ह्युपादेयम्।। आत्मन: सहजवैराग्यप्रासादशिखरशिखामणे: परद्रव्यपराङ्मुखस्य पंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहस्य परमजिनयोगीश्वरस्य स्वद्रव्यनिशितमतेरूपादेयोह्यात्मा। औदयिकादिचतुर्णा भावान्तराणामगोचरत्वाद् द्रव्यभावनोकर्मोपाधिसमुपजनितविभावगुणपर्यायरहितः, अनादिनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसहजपरमपारिणामिकभावस्वभावकारणपरमात्माह्यात्मा। अत्यासन्नभव्यजीवानामेवंभूतं निजपरमात्मानमन्तेरण न किंचिदुपादेयमस्तीति। ગુજરાતી અનુવાદ: હવે શુદ્ધભાવ અધિકાર કહેવામાં આવે છે. છે બાહ્યતત્ત્વ જીવાદિ સર્વે હેય, આત્મા ગ્રાહ્ય છે, -જે કર્મથી ઉત્પન્ન ગુણપર્યાયથી વ્યતિરિક્ત છે. ૩૮. અન્વયાર્થ:- [ નીવાવિવસ્તિત્ત્વ ] જીવાદિ બાહ્યતત્ત્વ [દેય] હેય છે, વર્ણોપાકિસમુદ્રમવાપર્યા: ] કર્મોપાધિજનિત ગુણપર્યાયોથી [ વ્યતિરિવ7:] વ્યતિરિક્ત માત્મા ] આત્મા [ માત્મન: ] આત્માને [ ૩પાવેયન્] ઉપાદેય છે. ટીકાઃ- આ, હેય અને ઉપાદેય તત્ત્વના સ્વરૂપનું કથન છે. જીવાદિ સાત તત્ત્વોનો સમૂહુ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. સહજા વૈરાગ્યરૂપી મહેલના શિખરનો જે શિખામણિ છે, પરદ્રવ્યથી જે પરાઠુખ છે, પાંચ ઇન્દ્રિયોના ફલાવ રહિત દેહમાત્ર જેને પરિગ્રહ છે, જે પરમ જિનયોગીશ્વર છે, સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એવા આત્માને “આત્મા” ખરેખર ઉપાદેય છે. ઔદયિક આદિ ચાર ભાવાંતરોને અગોચર હોવાથી જે (કારણપરમાત્મા) દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મરૂપ ઉપાધિથી જનિત વિભાવગુણપર્યાયો વિનાનો છે, તથા અનાદિ-અનંત અમૂર્ત અતીન્દ્રિયસ્વભાવવાળો શુદ્ધ-સહુજન પરમ-પારિણામિકભાવ જેનો સ્વભાવ છે એવો કારણપરમાત્મા તે ખરેખર “આત્મા” છે. અતિ આસન્ન ભવ્યજીવોને એવા નિજ પરમાત્મા સિવાય (બીજ) કાંઈ ઉપાય નથી. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 320