Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ શી રીતે કરે? કવિ આના દ્વારા એમ કહે છે કે અધ્યાત્મયોગરૂપી દિવસને વિશે પ્રભુ સૂર્ય સમાન છે. પણ મિથ્યાત્વાદિ રૂપ રાત્રિમાં જ હું તો દૃષ્ટિવાળો છું, અધ્યાત્મરૂપી દિવસમાં હું અંધ છું. એટલે પ્રભુને, એના સાચા સ્વરૂપને ઓળખતો જ નથી તો શી રીતે એના ગુણો ગાઈ શકું? મોદક્ષાલુભવ અત્યાર नूनं गुणान् गणयितुं न तव क्षमेत । कल्पान्तवान्तपयसः प्रकटोऽपि यस्मान् ।। मीयेत केन जलधेर्ननु रत्नराशिः ॥४॥ अन्वय : नाथ ! मोहक्षयात् अनुभवन् अपि मर्त्यः नूनं तव गुणान् गणयितुं न क्षमेत, यस्मात् कल्पान्तवान्तपयसः जलधेः प्रकटः अपि શઃ ન ન ગીત 2 IIઝા પરિચય: અનુભવન–અનુભવ કરતો મર્ચ મનુષ્ય સ્પાન્ત= કલ્પાંતકાળ વીતં=નીકળી ગયેલ, દૂર થયેલ. અર્થ હે નાથ ! મોહના ક્ષયથી (આપના ગુણોને) અનુભવતો એવો પણ મનુષ્ય એ ખરેખર આપના ગુણોને ગણવાને માટે સમર્થ નથી, કેમકે યુગના અંતકાળમાં જેમાંથી પાણી નીકળી ગયું છે એવા સમુદ્રનો પ્રગટ થયેલો એવો પણ રત્નોનો ઢગલો કોના વડે માપી શકાય? સમાસ : (૧) મોદી ક્ષય તિ મોક્ષય, તમ (૨) कल्पस्य अन्तः इति कल्पान्तः, कल्पान्ते वान्तं पयः यस्मात् स कल्पान्तवान्तपयाः, तस्य (३) रत्नानां राशिः इति रत्नराशिः । ભાવાર્થ સંસારી અને સ્વામી બે ય ના ગુણો તો સરખા જ છે. માત્ર સંસારીઓમાં મોહનીય કર્મ હોવાથી તે ગુણોનો અનુભવ સંસારી કરતો નથી. પણ જે સંસારીને મોહક્ષય થાય તે પોતાના એ ગુણોને અનુભવી શકે. અને એ ગુણો અને સ્વામીના ગુણો એક જ હોવાથી એમ પણ કહેવાય કે મોહક્ષય દ્વારા એ જીવ સ્વામીના ગુણોને અનુભવે છે. પણ એ કલ્યાણમંદિર સ્તોત્ર

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60