Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 34
________________ स्वेन प्रपूरितजगत्त्रयपिण्डितेन । कान्तिप्रतापयशसामिव संचयेन | माणिक्यहेमरजतप्रविनिर्मितेन । सालत्रयेण भगवन्नभितो विभासि ॥२७॥ अन्वय भगवन् ! माणिक्यहेमरजतप्रविनिर्मितेन स्वेन प्रपूरितजगत्त्रयपिंडितेन कांतिप्रतापयशसां संचयेन इव साल येण अभितः विभासि ॥२७॥ परिचय : अभितस्=यारेषानु माणिक्य = हीरो रजत =यांही साल = डिल्लो. अर्थ : हे भगवन् ! रत्न, सुवर्ण अने यांही वडे जनेला ( भाटे ४) આપના પોતાના જ ત્રણ જગતને પૂરી દેનારા અને (પુરી દીધા બાદ) પિંડરૂપે થયેલા કાન્તિ, પ્રતાપ અને યશના સંચય હોય એવા ત્રણ ગઢ વડે આપ ચારેબાજુ શોભો છો. , समास : (१) माणिक्यानि च हेमानि च रजतानि च इति माणिक्यहेमरजतानि तैः प्रविनिर्मितं इति माणिक्यहेमरजतप्रविनिर्मितं, तेन (२) सालानां त्रयं इति सालत्रयं तेन (३) जगतां त्रयं इति जगत्त्रयं । प्रपूरितं जगत्त्रयं येन स इति प्रपूरितजगत्त्रयः । प्रपूरितजगत्त्रयश्चासौ पिंडितश्च इति प्रपूरितजगत्त्रयपिंडित:, तेन ( ४ ) कान्तिश्च प्रतापश्च यशः च इति कान्तिप्रतापयशांसि, तेषाम् । ભાવાર્થ : કાન્તિ શ્વેત વર્ણવાળી, પ્રતાપ પીળા-લાલ વર્ણવાળો અને યશ એ શ્વેત વર્ણવાળા તરીકે ઉપમા અપાય છે. પ્રભુના આ ત્રણેય પદાર્થો ત્રણેય ભુવનમાં સર્વત્ર વ્યાપી ગયા હતા. આ ત્રણ ભુવનો પૂરાઈ ગયા છતાં હજી તો આ ત્રણેય પદાર્થો પુષ્કળ પ્રમાણમાં વધેલા હતા. હવે એને ક્યાં રાખવા ? એટલે એ ત્રણેય પદાર્થો એકદમ ગાઢ પિંડ રૂપે બની ગયા. એમાં કાંતિ પિંડરૂપે બની રત્નના ગઢ તરીકે, પ્રતાપ પિંડ રૂપે બની 111111111111111111111111111111111111111111111111111111111111111111~~**~~*~**~~**~*~*~*~~**~~*~~** 30 કલ્યાણમંદિર સ્તોત્ર

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60