Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 35
________________ સુવર્ણના ગઢ તરીકે અને યશ પિંડ રૂપે બની ચાંદીના ગઢ તરીકે ગોઠવાઈ ગયા. અને એ ત્રણે ગઢો વડે પરિવરેલા પ્રભુ ચારેબાજુ શોભી રહ્યા છે. અર્થાત્ આ ત્રણ ગઢ એટલે બીજું કંઈ નથી પણ આખા જગતને પૂરી દીધા પછી પણ બાકી વધેલા કાન્તિ, પ્રતાપ અને યશનો પિંડ જ છે. આના દ્વારા કવિ એ સૂચવે છે કે પ્રભુના કાંતિ, પ્રતાપ, યશ ત્રણ ભુવનમાં વ્યાપી ચૂક્યા છે. दिव्यत्रजो जिन ! नमत्रिदशाधिपानामुत्सृज्य रत्नरचितानपि मौलिबन्धान् । पादौ श्रयन्ति भवतो यदिवा परत्र । त्वत्संगमे सुमनसो न रमन्त एव ॥२८॥ अन्वय : जिन ! नमत्रिदश-अधिपानाम् दिव्यस्रजः रत्नरचितान् मौलिबन्धान् अपि उत्सृज्य भवतः पादौ श्रयन्ति । यदिवा सुमनसः त्वत्-संगमे परत्र न रमन्त एव ॥२८॥ - પરિચય: વિર=દેવ મૌતિ-મસ્તક ભૌતિવ=મુગટ. ' અર્થઃ હે જિન ! નમન કરતા દેવેન્દ્રોની દિવ્ય માળાઓ રત્નોથી રચેલા એવા પણ મુગટોને છોડી આપના ચરણોનો આશ્રય લે છે (આપના ચરણોમાં પડે છે.) અથવા તો સુમનસુ–દેવો, પંડિતો અને પુષ્પો તમારો સંગમ થયે છતે બીજે રમતા નથી. (બીજે ક્યાંય રુચિવાળા બનતા નથી.) સમાસઃ (૧) દિવ્યાશ તા: સંગ: ૨ રૂતિ તિવ્યસંગર (૨) नमन्तश्चामी त्रिदशाधिपाः च इति नमत्रिदशाधिपाः, तेषाम् । त्रिदशानां પર રૂતિ ત્રિશાધિપ: I તિર: રી: વેપાં તે ત્રિશ: I (3) मौलौ बन्धः येषां ते मौलिबन्धाः, तान् (४) तव संगमः इति વર્લંગમ:, તસ્મિન ! ભાવાર્થઃ ઈન્દ્રો નમે એટલે સહજ રીતે એમના મુગટમાં રહેલી પુષ્પમાળા એ મુગટમાંથી નીકળીને પ્રભુના ચરણોમાં પડે. આ s કલ્યાણમંદિર સ્તોત્ર ૨૧

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60