Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ दुःखेन तीर्यते यत् तत् दुस्तरं । दुस्तरं च तत् वारि च इति दुस्तरवारि (५) दुष्टा चासौ तरवारिश्च इति दुस्तरवारिः, तस्याः कृत्यं इति दुस्तरवारिकृत्यम् । ભાવાર્થ : અહીં વારિ=પાણીના જ બધા વિશેષણો છે. જે પાણી પડ્યું એ પાણીને વરસાવનારા વાદળો ગર્જના કરતા અને તેજસ્વી હતા. એ પાણી અત્યંત ભયંકર હતું. જે પાણી નીચે પડ્યું એ પાણીની ધારા ઘોર, મુશળ જેવી જાડી, વીજળીઓને નાંખનારી હતી. આમ આ બધા વિશેષણો “હુસ્તરવારિ પદના જાણવા. સારાંશ એ કે આ પાણીથી પ્રભુને કંઈ ન થયું. પણ જેમ બીજાને મારવા માટે પકડેલી તલવાર ખોટી રીતે પકડવામાં આવે તો પકડનારને જ મારનારી બને એમ પ્રભુને મારવા માટે પાડેલો વરસાદ એ કમઠને જ ભયંકર કર્મબંધ કરાવનારો બન્યો, એટલે એ પાણીએ ખરાબ તલવારનું કામ કરેલું કહેવાય. ध्वस्तोर्ध्वकेशविकृताकृतिमर्त्यमुण्डप्रालम्बभृद्भयदवक्त्रविनिर्यदग्निः । प्रेतव्रजः प्रतिभवन्तमपीरितो यः । - સોશ્યામવપ્રતિમવં મવહેતુઃ રૂરૂા अन्वय : ध्वस्त-ऊर्ध्वकेशविकृताकृतिमयमुण्डप्रालम्बभृत्भयदवक्त्रविनिर्यत्-अग्नि: य: प्रेतव्रजः भवन्तं प्रति ईरितः सः अपि મસ્થ પ્રતિમવં ભવદુઃહેતુઃ અમવત્ રૂરૂા. પરિચય : ધ્વસ્ત=છૂટાછવાયા (નીચે લટકતા) કá=ઊંચા મર્યકમનુષ્ય મુઠ્ઠું=ખોપરી પ્રાર્બ=માળા વિનિર્વ=નીકળતું પ્રેતદ્રન= ભૂતોનો સમૂહ વૈવત્ર=મુખ. અર્થ: છૂટા-છવાયા (કે નીચે લટકતા) ઊંચા વાળ વડે વિકૃત આકૃતિવાળો, માનવોની ખોપરીની માળાને ધારણ કરનારો, ભયને કલ્યાણમંદિર સ્તોત્ર ૩૭ ૩૭

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60