Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ अन्तः सदैव जिन ! यस्य विभाव्यसे त्वं । भव्यैः कथं तदपि नाशयसे शरीरम् । एतत्स्वरूपमथ मध्यविवर्तिनो हि । यद्विग्रहं प्रशमयन्ति महानुभावाः ॥१६॥ अन्वय : जिन ! भव्यैः यस्य अन्तः सदैव त्वं विभाव्यसे तदपि शरीरम् कथं नाशयसे ? अथ एतत्स्वरूपं यत् महानुभावाः मध्यविवर्तिनः विग्रहं प्रशमयन्ति हि ॥१६॥ પરિચયઃ વિમાવ્યસે-તું ચિંતન કરાય છે નાશવસે-તું ખતમ કરે છે અનુમાવ=પ્રભાવ વિપ્રદં=શરીર, ઝઘડો. અર્થ ઃ હે જિન ! ભવ્યો વડે જે શરીરની અંદર સદાય તું ચિંતન કરાય છે (ધ્યાન ધરાય છે) તે પણ શરીરને તું કેમ નાશ કરી નાંખે છે? ખરેખર આ સ્વરૂપ જ છે કે મહાપ્રભાવશાળી મધ્યસ્થ પુરુષો એ વિગ્રહને શરીરને, ઝઘડાને શાંત કરે છે. (ખતમ કરે છે.) - સમાસ : () વિવર્તિતે તિ મથ્યવિતિન: (૨) મહીનું : અનુમાવ: વેષાં તે મહાનુભાવ: | ભાવાર્થ જે મંદિરની અંદર પ્રભુ પૂજાતા હોય એ જ મંદિરને શું એ પ્રભુ તોડી નાંખે એવું બને ખરું ? પ્રભુ ભવ્ય જીવો વડે શરીર રૂપી મંદિરમાં ધ્યાન કરાય છે અને એ ધ્યાનના પ્રભાવથી જ એ ભવ્યો અશરીરી–સિદ્ધ બને છે. એટલે આ તો પ્રભુભક્તિએ-પ્રભુએ મંદિર તોડી નાંખવા જેવું કામ કર્યું. આ કંઈ યોગ્ય નથી લાગતું. - હવે કવિ સ્વયં સમાધાન આપે છે કે આ સ્વરૂપ-સ્વભાવ= વાસ્તવિકતા જ છે કે પ્રભાવશાળી મધ્યસ્થ પુરુષો વિગ્રહનો નાશ કરે. બે વચ્ચે વિગ્રહ ઝઘડો થાય તો પ્રભાવશાળી મધ્યસ્થ જ એ વિગ્રહને દૂર કરી શકે. અહીં આ વાક્ય દ્વિઅર્થી કહેવાય. એક જ વાક્યમાંથી જુદા જુદા કલ્યાણમંદિર સ્તોત્રા ૧૭

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60