Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 28
________________ गभीरहृदयोदधिसंभवा, तस्याः (२) पीयूषस्य भावः इति पियूषता, ताम् (३) परमश्चासौ संमदश्च इति परमसंमदः, तस्य संगः इति परमसंमदसंगः, तं भजन्ते इति परमसंमदसंगभाजः । (४) जरा च मरश्च इति जरामरौ, न विद्यते जरामरौ यस् : अजरामरः, तस्य भावः અનરામરત્વ, તત્ (મર=મરણ) | ભાવાર્થ સમુદ્ર ગંભીર છે. પ્રભુનું હૃદય પણ સમુદ્ર જેવું ગંભીર છે. સમુદ્રમાંથી અમૃત નીકળે છે. પ્રભુના હૃદયસમુદ્રમાંથી પાણી નીકળે છે. લોકો એને પણ અમૃત કહે છે. અને એ યોગ્ય જ છે, કેમકે જેમ અમૃત પીવાથી લોકો ખુશ થાય અને અજરામરપણાને પામે છે તેમ આ વાણીને પીને પણ લોકો ખુશ થાય છે અને અજરામરપણાને પામે છે. એટલે વાણી અમૃતનું જ કામ કરે છે અને અમૃતના કારણભૂત સમુદ્ર જેવા હૃદયમાંથી જ ઉત્પન્ન થાય છે એટલે એને અમૃત કહેવામાં કોઈ જ વાંધો નથી.. स्वामिन् ! सुदूरमवनम्य समुत्पतन्तो । मन्ये वदन्ति शुचयः सुरचामरौघाः । येऽस्मै नतिं विदधते मुनिपुङ्गवाय । ते नूनमूर्ध्वगतयः खलु शुद्धभावाः ॥२२॥ अन्वय : स्वामिन् ! मन्ये शुचयः सुरचामरौघाः सुदूरं अवनम्य समुत्पतन्तः वदन्ति, ये अस्मै मुनिपुङ्गवाय नतिं विदधते ते खलु શુદ્ધમાવા ખૂન કર્ધ્વતિયઃ રરા , પરિચયઃ શુ=પવિત્ર =સમૂહ સુલૂાં અત્યંત પુર્વ શ્રેષ્ઠ નતિ=વંદન કર્ધ્વતિ=ઊંચે જનાર. અર્થ: હે સ્વામિન્ ! માનું છું કે પવિત્ર એવા દેવોના ચામરોના સમૂહો અત્યંત નમીને ઊંચા જતા છતાં બોલે છે કે “જેઓ આ શ્રેષ્ઠ મુનિને વંદન કરશે તેઓ ખરેખર શુદ્ધભાવવાળા થયેલા છતાં ઊર્ધ્વગતિને પામનારા બનશે.” ૨૪ કલ્યાણમંદિર સ્તોત્ર

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60