Book Title: Kalyan Mandir Author(s): Chandrashekharvijay Publisher: Kamal Prakashan View full book textPage 7
________________ તથા જો માત્ર ચરણો જ આવા ઉત્તમ હોય તો પ્રભુ તો કેવા હોય? અને તો પછી એમના ગુણોનું વર્ણન તો સાક્ષાત્ બૃહસ્પતિ પણ ન કરી શકે એમ છતાં હું એમની સ્તુતિ કરવા તત્પર બન્યો છું એ મારી બાલિશતા જ છે. सामान्यतोऽपि तव वर्णयितुं स्वरूपमस्मादृशाः कथमधीश ! भवन्त्यधीशाः । धृष्टोऽपि कौशिकशिशुर्यदिवा दिवान्धो । रूपं प्ररूपयति किं किल धर्मरश्मेः ॥३॥ अन्वय : अधीश ! अस्मादृशाः सामान्यतः अपि तव स्वरूपं वर्णयितुं कथं अधीशाः भवन्ति, यदिवा धृष्टः अपि दिवान्धः कौशिकशिशुः घर्मरश्मेः रूपं किं किल प्ररूपयति ? ॥३॥ પરિચય : ફાધીશ સ્વામી અધીશ=સમર્થ શિ=ઘુવડ ધૃષ્ટ ધીર, ચતુર પરિશ્મ=સૂર્ય વિવ=દિવસ (અવ્યય). અર્થ ઃ હે સ્વામિન્ ! અમારા જેવા તો સામાન્યથી પણ આપના સ્વરૂપને વર્ણવવાને માટે કેવી રીતે સમર્થ બને ? અથવા તો ચતુર એવુ પણ દિવસે અંધ બની જનારું ઘુવડનું બચ્ચું સૂર્યના સ્વરૂપને શું વર્ણવી શકે ખરું ? સમાસ : (૨) વયે ફેવ દૃશ્યને રૂતિ ગમ: | (૨) ૌશિસ્થ શિશુ તિ શૌશિશિર (રૂ) ધર્મ (૩M:) રક્ષયઃ યસ્ય સ પરિશ્મ:, તી ભાવાર્થ : પ્રથમ બે પાદમાં શંકા વ્યક્ત કરી કે મારા જેવા શી રીતે સ્તવન કરી શકે? પછીના બે પાદમાં પોતે જ સમાધાન મેળવી લેતા હોય એમ “દિવા પદ દ્વારા બતાવ્યું, એટલે કે જેમ પેલું બચ્ચું સૂર્યનું વર્ણન ન કરી શકે એમ મારા જેવા પણ ન જ કરી શકે એ સ્વાભાવિક છે. ઘુવડ તો દિવસે અંધ બને એટલે સૂર્યને જોઈ જ ન શકે તો પછી એ સૂર્યનું વર્ણન કલ્યાણમંદિર સ્તોંત્રા ૩Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60