Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ समास : (१) भव्याः एव शिखंडिनः इति भव्यशिखंडिनः (२) हेमानि च रत्नानि च इति हेमरत्नानि । हेमरत्नानां सिंहासनं इति हेमरत्नसिंहासनं । उज्ज्वलं च तत् हेमरत्नसिंहासनं च इति उज्ज्वलहेमरत्नसिंहासनं, तस्मिन् तिष्ठतीति उज्ज्वलहेमरत्नसिंहासनस्थः, तम् । (३) गभीरा गी: यस्य स गभीरगी:, तम् (४) चामीकरस्याद्रिः इति चामीकराद्रिः, तस्य शिरः इति चामीकरादिशिरः, तस्मिन् (५) अम्बु वहति इति अम्बुवाहः, तम् । ભાવાર્થ પાર્શ્વનાથ પ્રભુ શ્યામ છે. નવું વાદળ શ્યામ છે. પ્રભુ સુવર્ણના સિંહાસન ઉપર છે. વાદળ સુવર્ણના પર્વતની ઉપર છે. પ્રભુ ગંભીર વાણીવાળા છે. વાદળ ગંભીર ગર્જનાવાળું છે. આમ વાદળ અને પ્રભુમાં ઘણી સમાનતા છે. હવે મોરલાઓ આવા વાદળોને આતુરતાથી જુએ છે એ પ્રસિદ્ધ જ છે. તો ભવ્ય જીવોરૂપી મોરલાઓ વાદળ સમાન પ્રભુને આતુરતાથી જુએ એ પણ યોગ્ય જ છે. उद्गच्छता तव शितिद्युतिमण्डलेन । लुप्तच्छदच्छविरशोकतरुर्बभूव । सान्निध्यतोऽपि यदि वा तव वीतराग ! नीरागतां व्रजति को न सचेतनोऽपि ॥२४॥ अन्वय : तव उद्गच्छता शितिद्युतिमण्डलेन लुप्तच्छद-च्छवि: अशोकतरुः बभूव । यदि वा वीतराग ! तव सान्निध्यतः अपि सचेतनः अपि कः नीरागतां न व्रजति ? ॥२४॥ परियय : शिति=श्याम उद्गच्छत्=612. ४तुं छद=५g[ छवि= sila सचेतन=स०१ सान्निध्य=1054:j, सभापता. અર્થ: તમારા ઉપરની તરફ જતા એવા શ્યામકાંતિના સમૂહ વડે અશોકવૃક્ષ “લોપાઈ ગઈ છે પર્ણોની કાંતિ જેની એવું થયું. અથવા તો તે વીતરાગ ! આપના સાન્નિધ્યમાત્રથી પણ સજીવ એવો પણ કયો પદાર્થ ૨૬ કલ્યાણમંદિર સ્તોત્ર

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60