Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ ભાવાર્થ : નાના બાળકને કોઈ પૂછે કે ‘સમુદ્ર કેટલો મોટો ?' તો એ સરળભાવે પોતાના બે હાથ પહોળા કરીને કહે કે ‘આટલો મોટો.’ પ્રભુ ! હું પણ બાળક જ છું. એટલે જેમ એ બાળકની આવી પ્રવૃત્તિ એ હાંસીપાત્ર નથી તેમ મારી પણ તમારા ગુણોનું સ્તવન કરવા રૂપી પ્રવૃત્તિ હાંસીપાત્ર ન ગણવી. હું તમારા ગમે તેટલા ગુણો કહીશ તો પણ એ હાથ પહોળા કરીને સમુદ્રની વિશાળતા બતાવવાની પ્રવૃત્તિ જેવું જ ગણાશે. આમ કવિ બચાવ કરે છે. ये योगिनामपि न यान्ति गुणास्तवेश ! वक्तुं कथं भवति तेषु ममावकाशः । जाता तदेवमसमीक्षितकारितेयं । जल्पन्ति वा निजगिरा ननु पक्षिणोऽपि ॥ ६ ॥ अन्वय : ईश ! ये तव गुणाः योगिनाम् अपि वक्तुं न यान्ति तेषु मम अवकाशः कथं भवति ? तत् एवं इयम् असमीक्षितकारिता जाता वा पक्षिणः अपि निजगिरा ननु जल्पन्ति ॥६॥ પરિચય : અવાશ=અવસર, શક્તિ અસમીક્ષિત=નહિ વિચારવું તે નાતા=થયું, થઈ. અર્થ : હે ઈશ ! જે તારા ગુણો યોગીઓને પણ બોલવાને માટે પાર પમાતા નથી (યોગીઓ પણ જે ગુણોને બોલી શકતા નથી) તે ગુણોમાં મારો તો અવકાશ, અવસર, શક્તિ ક્યાંથી હોય ? તેથી જ આ પ્રમાણે તો આ વગર વિચાર્યે કામ કરવા જેવું થયું અથવા તો પક્ષીઓ પણ પોતાની વાણી વડે બોલે જ છે. સમાસ : (૧) ૬ સમીક્ષિત કૃતિ અસમીક્ષિત । અસમીક્ષિત યથા स्यात् तथा करोतीति असमीक्षितकारी, तस्य भावः इति અસમીક્ષિતરિતા | (૨) પક્ષા: (પાંખ) નિ યેષાં તે પક્ષિળઃ । ભાવાર્થ : મોટા માણસો પણ જે કામ ન કરી શકે એમાં સાવ નાનો †††††↓↓↓↓↓↓↓↓↓÷÷÷÷÷÷÷÷¦+++++++++++++++↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓+++++++↓↓↓↓↓↓↓||| ૬ નનનનનનનનનનન+*** કલ્યાણમંદિર સ્તોત્ર

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60