Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 38
________________ विश्वेश्वरोऽपि जनपालक ! दुर्गतस्त्वं । किं वाक्षरप्रकृतिरप्यलिपिस्त्वमीश ! : अज्ञानवत्यपि सदैव कथंचिदेव ।। ज्ञानं त्वयि स्फुरति विश्वविकासहेतुः ॥३०॥ अन्वय : जनपालक ! त्वं विश्वेश्वरः अपि दुर्गतः, ईश ! त्वं अक्षर-प्रकृतिः अपि अलिपि: किं वा ? अज्ञानवति अपि त्वयि विश्वविकासहेतुः ज्ञानं सदैव कथंचित् एव स्फुरति ? ॥३०॥ पश्यिय : दुर्गत मिपारी, हुपेयी. ael. 314 मेवी वस्तु अक्षर=४, ५ वगेरे अक्षरो, नाश न पाते अज्ञानी अवत् २०५। १२तो. અર્થ: હે જનના પાલક ! આપ વિશ્વનાં ઈશ્વર હોવા છતાં પણ ભિખારી છો. અથવા શું આપ અક્ષર સ્વભાવવાળા હોવા છતાં પણ લિપિ વિનાના છો ? અજ્ઞાનવાળા એવા પણ આપનામાં કાયમ માટે વિશ્વના વિકાસના કારણભૂત એવું જ્ઞાન કેવી રીતે ફુરે છે? समास : (१) विश्वस्य ईश्वरः इति विश्वेश्वरः (२) दुःखेन गम्यते इति दुर्गतः (३) न क्षरा इति अक्षरा । अक्षरा प्रकृतिः यस्य स अक्षरप्रकृतिः । अक्षरा एव प्रकृतिः यस्य स अक्षरप्रकृतिः (४) न लिपिः इति अलिपिः । (५) अज्ञानं अस्ति अस्य इति अज्ञानवान्, तस्मिन् (६) जानन्तीति ज्ञाः, न ज्ञाः इति अज्ञाः, तान् (७) विश्वस्य विकासः इति विश्वविकासः, तस्य हेतुः इति विश्वविकासहेतुः । ભાવાર્થ : આ શ્લોકમાં ત્રણ વિરોધો છે અને શબ્દછળથી, અર્થભેદથી એમાં જ સમાધાન પણ છે. (૧) પ્રભુ વિશ્વેશ્વર છે અને દુર્ગત=ભિખારી છે. આ વાત વિરોધી છે પણ “દુર્ગત દુઃખેથી જાણી શકાય એવા આ પ્રભુ છે એમ અર્થ કરો એટલે વિરોધ ન રહે. ३४ કલ્યાણમંદિર સ્તોત્ર

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60