Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ इति त्वदभेदबुद्धिः , तया (२) भवतः प्रभावः इव प्रभावः यस्य स भवत्प्रभावः । (३) विषस्य विकारः इति विषविकारः, तम् । ભાવાર્થ બુદ્ધિમાનો પોતાનો આત્મા પરમાત્મારૂપ(=તારા રૂપ) ન હોવા છતાં “મારો આત્મા જ પરમાત્મા છે એમ પ્રભુ સાથે અભેદભાવથી વિચારણા કરે છે. આ રીતે ધ્યાન કરવાથી જ એમનો આત્મા ખરેખર પરમાત્મા બની જાય છે. શું આ રીતે પરમાત્મા ન હોય એવો પણ આત્મા પરમાત્મા' તરીકે વિચારાય એટલે પરમાત્મા બની જાય ? પરમાત્માનું કામ કરે?” આ વિરોધ છે. કવિ સ્વયં સમાધાન આપે છે કે પાણી અમૃતરૂપ ન હોવા છતાં જો અમૃત' તરીકે વિચારીને પીવામાં આવે તો એ અમૃત બની જાય છે. અમૃત જેમ ઝેરના વિકારોને દૂર કરે એમ આપનું નામ પણ ઝેરના વિકારોને દૂર કરે છે. અને આવા પ્રસંગો બન્યા પણ છે જ. त्वामेव वीततमसं परवादिनोऽपि । नूनं विभो ! हरिहरादिधिया प्रपन्नाः । किं काचकामलिभिरीश ! सितोऽपि शंखो । નો દરે વિવિધવવિપર્યયે ૨૮ _ अन्वय : विभो ! नूनं परवादिनः अपि हरिहरादिधिया त्वां एव वीततमसं प्रपन्नाः, ईश ! सितः अपि शंख: काचकामलिभिः विविधवर्णविपर्ययेण किं नो गृह्यते ? ॥१८॥ પરિચય : પરવવિ=અજૈન =વિષ્ણુ =શંકર તમસૂત્ર અંધકાર, અજ્ઞાન વીત=નીકળી ગયેલ, દૂર થયેલ ાિનિક કમળાનો રોગી સિત=શ્વેત વિપર્યય=ભ્રમ. અર્થ : હે વિભુ ! ખરેખર અજૈનો પણ વિષ્ણુ, શંકર વગેરેની બુદ્ધિથી તમને જ “અંધકાર-અજ્ઞાનથી રહિત' તરીકે સ્વીકારનારા છે. કલ્યાણમંદિર સ્તોત્ર ૧૯

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60