Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ अचिन्त्यः, अचिन्त्यः महिमा यस्य स अचिन्त्यमहिमा । (२) रसेन सह वर्तते इति सरसः (३) तीव्रश्चासौ आतपश्च इति तीव्रातपः, तेन उपहताः इति तीव्रातपोपहताः । पान्थाश्चामी जनाश्च इति पान्थजनाः । तीव्रातपोपहताश्चामी पान्थजनाश्च इति तीव्रातपोपहतपान्थजनाः, तान् । 1 ભાવાર્થ : ભયંકર ઉનાળામાં મુસાફર પદ્મ સરોવર પાસે પહોંચે અને એનામાં સ્નાન કરે, પાણી પીએ તો તો એ પાણી એ મુસાફરને ખુશ કરનારું બને જ, પણ પદ્મ સરોવર ઉપરથી પસાર થયેલો ઠંડો, ભીનો પવન પણ જો દૂર રહેલા મુસાફરોને સ્પર્શે તો ય તેઓને ખુશ કરી દે. એમ આપનું સ્તવન એ પદ્મ સરોવર જેવું છે, જ્યારે આપનું નામ એ સરોવર ઉપરથી પસાર થઈને આવેલા ઠંડા પવન જેવું છે. द्वर्तिनि त्वयि विभो ! शिथिलीभवन्ति । जन्तोः क्षणेन निबिडा अपि कर्मबन्धाः । सद्यो भुजंगममया इव मध्यभागमभ्यागते वनशिखण्डिनि चंदनस्य ॥८ ॥ अन्वय : विभो ! वनशिखण्डिनि चन्दनस्य मध्यभागं अभ्यागते भुजङ्गममयाः (बन्धाः) सद्यः इव त्वयि हृद्वर्तिनि जन्तोः निबिडा अपि कर्मबन्धाः क्षणेन शिथिलीभवन्ति ॥८॥ परियय : शिखंडिन्=भोर अभ्यागत = भावेलो भुजङ्गममय = सर्पस्व३५ निबिड - गाढ. અર્થ : હે વિભુ ! જંગલનો મોરલો ચંદન વનના મધ્યભાગમાં આવતે છતે ચંદનના સર્પમય બંધનો જેમ ઝડપથી ઢીલા પડી જાય તેમ તમે હૃદયમાં હોતે છતે જીવના ગાઢ એવા પણ કર્મબંધો ક્ષણવારમાં ઢીલા પડી भयछे. समास : (१) वनस्य शिखंडी इति वनशिखंडी, तस्मिन् (२) हृदि वर्तते इति हृद्वर्ती, तस्मिन् (३) कर्मणां बन्धाः इति **************************************************************************************************** ८ કલ્યાણમંદિર સ્તોત્ર

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60