Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 47
________________ વડે ધારણ કરાયેલા નથી. તેથી જ હું દુઃખોનું પાત્ર બનેલો છું, કેમકે ભાવથી શૂન્ય એવી ક્રિયાઓ ફળ આપનારી બનતી નથી. | સમાસઃ (૧) ટુંકવાનાં પાત્ર રૂતિ સુકર્ણપાત્રમ્ ! (૨) માન શૂન્યા: તિ ભાવશૂન્યા: . ભાવાર્થઃ ૩૫-૩૬-૩૭ શ્લોકમાં કવિએ ક્રમશઃ કહ્યું કે મેં પ્રભુને સાંભળ્યા નથી, પૂજ્યા નથી, જોયા નથી. આ શ્લોકમાં કવિ કહે છે કે ના, ના, મેં પ્રભુને સાંભળ્યા પણ છે, પૂજ્યા પણ છે અને જોયા પણ છે. છતાં હું દુઃખો પામ્યો, વિપત્તિઓ પામ્યો. એનું કારણ મેં ભક્તિથી પ્રભુને હૃદયમાં ધારણ કર્યા નથી, કેમકે પ્રભુના નામનું શ્રવણ, પ્રભુપૂજન કે પ્રભુદર્શન રૂપ ક્રિયા ભાવ વિનાની હોય તો ફળ ન જ આપે. અને માટે જ એ બધું કરવા છતાં હું ભાવ વિનાનો હોવાથી મને ફળ ન મળ્યું. વં નાથ ! સુવિઝનવત્સન ! દેશર ! कासण्यपुण्यवसते ! वशिनां वरेण्य ! भक्त्या नते मयि महेश ! दयां विधाय । दुःखाङ्करोद्दलनतत्परतां विधेहि ॥३९॥ अन्वंय : नाथ ! दुःखिजनवत्सल ! हे शरण्य ! कारुण्यपुण्यवसते ! वशिनां वरेण्य ! महेश ! भक्त्या नते मयि दयां विधाय दुःखाङ्कर-उद्दलनतत्परतां विधेहि ॥३९॥ .. પરિચય : શરબ્ધ=શરણ કરવા યોગ્ય વાર્થ-કરુણા વસતિ= રહેઠાણ, સ્થાન વરેષ્યઃશ્રેષ્ઠ વશિ=યોગી ૩૬ન=વિનાશ,ખંડન. અર્થ હે નાથ! દુઃખી લોકોના વત્સલ! હે શરણ્ય ! હે કરુણા અને પુણ્યના સ્થાન (ભંડાર) ! હે યોગીઓમાં શ્રેષ્ઠ ! હે મહેશ ! ભક્તિ વડે નમેલા એવા મારા ઉપર દયા કરીને દુઃખોરૂપી અંકુરાઓનો વિનાશ કરવામાં તત્પરતાને ઉતાવળને) કરો. કલ્યાણમંદિર સ્તોત્ર ૪૩

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60