Book Title: Kalyan Mandir Author(s): Chandrashekharvijay Publisher: Kamal Prakashan View full book textPage 9
________________ અનુભવ હોવા છતાં પણ એ જીવ “પ્રભુના ગુણો કેટલા?” એ ગણી शतो नथी. જેમ યુગનો અંત થાય ત્યારે સમુદ્રનું બધું પાણી ખલાસ થઈ જાય છે અને એટલે સમુદ્રમાં રહેલો અતિ-અતિ વિશાળ એવો રત્નનો ઢગલો નજરોનજર દેખાય, પણ એ દેખનારો માણસ રત્નરાશિને જોવા છતાં રત્નરાશિને ગણી શકતો નથી જ. એ જ અહીં સમજવું. अभ्युद्यतोऽस्मि तव नाथ ! जडाशयोऽपि । कर्तुं स्तवं लसदसंख्यगुणाकरस्य । बालोऽपि किं न निजबाहुयुगं वितत्य । विस्तीर्णतां कथयति स्वधियाम्बुराशेः ॥५॥ अन्वय : नाथ ! जडाशयः अपि लसद्-असंख्यगुणाकरस्य तव स्तवं कर्तुं अभ्युद्यतः अस्मि । बालः अपि निजबाहुयुगं वितत्य स्वधिया अम्बुराशेः विस्तीर्णतां किं न कथयति ? ॥५॥ पश्यिय : जडाशय भूर्भ, ४ बुद्धिवाणो लसद्=५ आकर=41, मं२ बाहुयुग य वितत्य विस्तारीने विस्तीर्णता विशणता. અર્થ: હે નાથ ! જડ બુદ્ધિવાળો એવો પણ હું દેદીપ્યમાન અસંખ્ય ગુણોના ભંડારવાળા એવા આપના સ્તવનને કરવાને માટે ઉદ્યમવાળો બન્યો છું. બાળક પણ પોતાના બે હાથને ફેલાવીને પોતાની બુદ્ધિ પ્રમાણે સમુદ્રના વિસ્તારને શું નથી કહેતો? समास : (१) जङ: आशयः यस्य स जडाशयः । (२) न विद्यते संख्या येषां ते असंख्याः । असंख्याश्चामी गुणाश्च इति असंख्यगुणाः । लसन्तश्चामी असंख्यगुणाश्च इति लसदसंख्यगुणाः, तेषां आकरः इति लसदसंख्यगुणाकरः, तस्य (३) बाह्वोः युगं इति बाहुयुगं, निजस्य बाहुयुगं इति निजबाहुयुगं, तत् (४) स्वस्य धीः इति स्वधीः, तया । કલ્યાણમંદિર સ્તોત્રPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60