Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ પહોંચાડે. પણ અહીં તો સાવ ઊંધી જ વાત છે. ભવ્ય જીવો પોતાના હૃદયમાં પ્રભુને સમાવી લઈ સામે પાર પહોંચે છે. આ વાતને આગળ કરીને કવિ પ્રભુને પ્રશ્ન કરે છે કે, “તમે શી રીતે ભવ્યોના તારક ગણાઓ છો ?’’ પણ પછી કવિ જ ઉત્તર આપે છે કે હોડીની વાત જવા દો. પાણીમાં જે મશક તરે છે ત્યાં એમાં રહેલા વાયુનો જ પ્રભાવ ગણાય છે. એમ ભવ્ય જીવો મશક જેવા છે અને એમના હૃદયમાં રહેલા આપ એ વાયુ જેવા છો. એટલે એ રીતે આપ એમના તારક કહેવાઓ. यस्मिन् हरप्रभृतयोऽपि हतप्रभावाः । સોપિ ત્વયા રતિપતિ: ક્ષતિ: ક્ષળેન । विध्यापिता हुतभुजः पयसाथ येन । पीतं न किं तदपि दुर्धरवाडवेन ॥११॥ अन्वय : यस्मिन् हरप्रभृतयः अपि हतप्रभावाः सः अपि रतिपतिः त्वया क्षणेन क्षपितः, अथ येन पयसा हुतभुजः विध्यापिताः तदपि दुर्धरवाडवेन किं न पीतम् ॥११॥ પરિચય : હર=શંકર પ્રકૃતિ=વગેરે રતિપતિ=કામદેવ ક્ષતિ =મરાયો વિધ્યાપિત=હોલવાયો, નાશ કરાયો વાડવ=સાગરમાં રહેલો પાણીને ખતમ કરનારો એક પ્રકારનો અગ્નિ દુર્ધર–ભીષણ. અર્થ : જે કામદેવને વિશે શંકર વગેરે દેવો પણ હણાયેલા પ્રભાવવાળા થયા તે કામદેવ પણ તમારા વડે ક્ષણવારમાં ખતમ કરાયો. જે પાણી વડે અગ્નિ બુઝાવાયો છે એ પાણી પણ ભીષણ વડવાગ્નિ વડે શું નથી પીવાયો ? સમાસ : (૧) હર: પ્રભૃતૌ (આવો) યેષાં તે હરપ્રમૃતય: (૨) દંત: પ્રભાવ: યેમાં તે હતપ્રમાવા: । (૩) રત્વા: પતિ: કૃત્તિ ત્તિવૃત્તિ: નનનન+નનન+નન ++||+|++++++++++ કલ્યાણમંદિર સ્તોત્ર ૧૧

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60