Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ ત્રણેય અર્થો ઘટી શકે. બાકીના પદાર્થો સ્પષ્ટ જ છે. त्वं तारको जिन ! कथं भविनां त एव । त्वामुद्वहन्ति हृदयेन यदुत्तरन्तः । यद्वा दृतिस्तरति यज्जलमेष नून मन्तर्गतस्य मरुतः स किलानुभावः ॥१.०॥ अन्वय : जिन ! त्वं भविनां कथं तारकः ? यत् त एव उत्तरन्तः हृदयेन त्वां उद्वहन्ति, यद्वा यत् दृतिः नूनं जलम् तरति स एषः अन्तर्गतस्य मरुतः किल अनुभावः ॥१०॥ . પરિચય: વિન=ભવ્ય જીવ તિ=ચામડાની બનેલી મશક, જે વાયુ વડે ભરીને પછી એનાથી નદી તરી શકાય અનુમાવ=પ્રભાવ. અર્થ: હે જિન ! તું ભવ્ય જીવોનો તારક શી રીતે કહેવાય? કેમકે સમુદ્રને ઉતરતાં તેઓ જ હૃદય વડે તને ધારણ કરે છે, વહન કરે છે. અથવા તો ચામડાની મશક પાણીમાં તરે છે એ ખરેખર અંદર રહેલા પવનનો જ પ્રભાવ છે. સમાસઃ (8) : તિ: રૂતિ સતત:, તી | ભાવાર્થ આ કાવ્યના ઘણા શ્લોકોમાં કવિની આ શૈલિ જોવા મળશે કે શરૂઆતમાં તેઓ કોઈક આપત્તિ ઊભી કરશે અને પછીના પાદમાં એનો ઉત્તર પોતે જ આપશે અને પેલી આપત્તિ દૂર કરી દેશે. અહીં પણ આ જ શૈલિ છે. હોડીમાં માણસ બેસે છે અને એ હોડી સામે પાર પહોંચે છે તો ત્યાં હોડી એ માણસોની તારક કહેવાય. અર્થાત્ જે વસ્તુ બીજી વસ્તુને પોતાની અંદર સમાવી લઈ સામે પાર પહોંચાડે એ વસ્તુ બીજી વસ્તુની તારક કહેવાય. પ્રભુ ભવ્ય જીવોના તારક કહેવાય છે તો હકીકત એ હોવી જોઈએ કે પ્રભુ ભવ્ય જીવોને પોતાનામાં સમાવી લઈ, ઊંચકી લઈ સામે પાર ૧૦ કલ્યાણમંદિર સ્તોત્ર

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60