Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 27
________________ તરફ રહે છે. જમીન ઉપર પહોંચ્યા પછી પણ એ જ રીતે રહે છે. આ આશ્ચર્ય જ છે. પણ કવિ સ્વયં એનું સમાધાન આપે છે કે દેવો, પંડિતો અને પુષ્પો ત્રણેય “સુમન તરીકે ઓળખાય છે. એમાં પ્રભુની નજીકમાં દેવો અને પંડિતોના કર્મરૂપી બંધનો નીચે જતા રહે છે, નાશ પામે છે, હલકા થાય છે. તો પુષ્પો પણ સુમનસ જ છે. એનું વૃન્ત એ પુષ્પોના બંધન સમાન જ છે. એ વૃત્તને આધારે જ પુષ્પ બંધાય છે, તૈયાર થાય છે. એટલે સુમન એવા પુષ્પોના વૃન્ત =બંધન નીચા જ જાય તો એમાં હવે કોઈ આશ્ચર્ય નથી. स्थाने गभीरहृदयोदधिसंभवायाः । पीयूषतां तव गिरः समुदीरयन्ति । पीत्वा यतः परमसंमदसंगभाजो । भव्या व्रजन्ति तरसाप्यजरामरत्वम् ॥२१॥ अन्वय : (यत्) गभीरहृदय-उदधिसंभवायाः तव गिरः पीयूषतां समुदीरयन्ति (तत्) स्थाने । यतः पीत्वा परमसंमदसंगभाजः भव्याः तरसा अपि अजरामरत्वं व्रजन्ति ॥२१॥ - પરિચય : મીર=ગંભીર નંબવઃઉત્પત્તિ પીયૂષ=અમૃત સંમ=આનંદ તરસ=ઝડપથી (અવ્યય) અનરામરત્વ=ઘડપણ અને મરણનો અભાવ. - ' અર્થઃ ગંભીર હૃદયરૂપી સમુદ્રમાંથી ઉત્પત્તિ પામનારી એવી તારી વાણીના અમૃતપણાને (વિદ્વાનો) કહે છે (તે) યોગ્ય જ છે, (સ્થાનમાં છે યોગ્ય છે) કેમકે (તે વાણીરૂપી અમૃતને) પીને પરમ આનંદના સંગને ભજનારા ભવ્ય જીવો ઝડપથી અજરામરપણાને પામે છે. સમાસઃ (૧) જમીર તત્ સૂર્ય ૨ રૂતિ નમીરાં , તહેવા उदधिः इति गभीरहृदयो दधिः, तस्मात् संभवः यस्याः सा કલ્યાણમંદિર સ્તોત્ર ૨૩

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60