Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 25
________________ अपि अशोकः भवति । अभ्युद्गते दिनपतौ समहीरुहः अपि जीवलोक: विबोधं किं न उपयाति ? ॥१९॥ પરિચય: ધપાસમ=સમવસરણમાં દેશના અપાય ત્યારનો વિધ=સામીપ્ય, સાન્નિધ્ય =શોક રહિત, અશોક વૃક્ષ • તિ=સૂર્ય સામ્યુ ત–ઉગેલો મહીહૃ–વૃક્ષ વિવોઇ=જાગવું તે. અર્થ ધર્મદેશનાના સમયે આપના સાન્નિધ્યના પ્રભાવથી લોક તો દૂર રહો, (પરંતુ) વૃક્ષ પણ અશોક થાય છે. (શોક વિનાનું થાય છે.) અથવા તો સૂર્ય ઉગતે છતે વૃક્ષસહિત પણ આખો લોક શું જાગરણને ન પામતો ? સમાસ : (૧) ધર્મસ્ય ઉદ્દેશ: તિ પિશા, તસ્ય સમય: इति धर्मोपदेशसमयः, तस्मिन् (२) सविधस्य अनुभावः इति વિધાનમાવા, તસ્મત્ (રૂ) ન વિદ્યતે શો ય સ નશો(૪) दिनस्य पतिः इति दिनपतिः, तस्मिन् (५) महीरुहै: सह वर्तते इति સમહીઢું - ભાવાર્થ સમવસરણમાં પ્રભુની ઉપર અશોક નામનું વૃક્ષ હોય છે. એટલે એ પદાર્થને લઈને કવિ અહીં શબ્દછળ કરે છે. સમવસરણમાં લોકો તો અશોક=શોકરહિત થાય જ છે પણ વૃક્ષ પણ “અશોક' થાય છે. કોઈક કવિને પૂછે કે વૃક્ષને તો શોક થવો, શોક જવો- આ બધું શક્ય નથી. તમે શી રીતે આ વાત કરી?” ત્યારે કવિ શબ્દછળથી ઉત્તર આપી શકે કે ત્યાં વૃક્ષ તરીકે અશોક નામનું જ વૃક્ષ છે ને ? એટલે સમવસરણમાં વૃક્ષ અશોક હોય છે એ વાત આ દૃષ્ટિએ સાચી જ છે. આ વાતના સમર્થન માટે કવિ દૃષ્ટાન્ત આપે છે કે સૂર્ય ઉગે ત્યારે કમળ વગેરે વનસ્પતિ અને લોક આ ય વિબોધ પામે છે એમ સૂર્ય જેવા પ્રભુ ઉગે એટલે લોકો અને વૃક્ષ એ બે ય “અશોક' બને છે. અહીં વૃક્ષ એકદમ ખીલેલું, લીલુંછમ હોય એને પણ “અશોક' તરીકે ઘટાવી શકાય. અર્થાત્ કવિ કહે છે કે સમવસરણમાં અશોક વૃક્ષના કલ્યાણમંદિર સ્તોત્રા ૨૧

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60