Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 39
________________ (૨) પ્રભુ વીર, પાર્થ વગેરે અક્ષરસ્વરૂપ છે. અને પ્રભુ લિપિરૂપ= અક્ષરરૂપ નથી. આ બે ય વાતો વિરોધી છે. પણ પ્રભુનો કેવલજ્ઞાનાદિ સ્વભાવ (પ્રકૃતિ) ક્યારેય નાશ પામનારી નથી, “અક્ષર છે એમ અર્થ કરીએ એટલે વિરોધ ન રહે. (૩) પ્રભુ અજ્ઞાની છે અને એમાં જ્ઞાન હુરે છે એ વિરોધી વાત છે. પરંતુ અજ્ઞોને-અજ્ઞાનીઓને અતિ=રક્ષણ કરતા એવા પ્રભુને વિશે જ્ઞાન હુરે છે એ અર્થ લેવાથી વિરોધ દૂર થાય છે. (મતિ=સપ્તમી એકવચન) प्राग्भारसंभृतनभांसि रजांसि रोषादुत्थापितानि कमठेन शठेन यानि । छायापि. तैस्तव न नाथ ! हता हताशो । ग्रस्तस्त्वमीभिरयमेव परं दुरात्मा ॥३१॥ __अन्वय : नाथ ! शठेन कमठेन यानि प्राग्भारसंभृतनभांसि रजांसि रोषात् उत्थापितानि तैः तव छाया अपि न हता, परं तु हताशः अयम् Uવ તુરાત્મા મમ: ગ્રસ્ત: રૂશા પરિચય: પ્રમા=અતિ ઊંચું સંગૃત=ભરાયેલ સસ્થાપિત–ઉત્પન્ન કરાયેલ, ઉડાડાયેલ ગ્રસ્ત=વ્યાપ્ત પરં—પરંતુ. ' અર્થ : નાથ ! લુચ્ચા એવા કમઠ વડે જે ઊંચા આકાશને ભરી દેનારી ધૂળ ક્રોધથી ઉડાડાઈ, પણ તેના વડે તમારી છાયા પણ ન હણાઈ. પરંતુ હણાયેલી આશાવાળો તે કમઠ દુષ્ટ આત્મા એ જ (કર્મ) ધૂળ વડે ગ્રસ્ત બન્યો. સમાસ : (૧) પ્રમાળ સંમૃતાનિ નામાંસિ ઃ તાનિ તિ પ્રાપાર સંમૃતનમાંસિ | (૨) હતા: આશા વચ્ચે સ હતાશ: (૩) दुष्टश्चासौ आत्मा च इति दुरात्मा । ભાવાર્થઃ કમઠની ઈચ્છા હતી કે ભયંકર ધૂળ ઉડાડવા દ્વારા પ્રભુને એમાં જ દાટી દેવા. એ ધૂળે આકાશમાં ઘણે ઊંચે સુધીના ભાગો પૂરી માનાનાનાનાનાનાના-નાનાનાનનનનન+નનનનન+નનનનન કલ્યાણમંદિર સ્તોત્ર ૩૫

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60