Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 40
________________ દીધા. એટલે એમ કહેવાય કે ઊંચા આકાશ એ ધૂળ વડે ભરાયા, પણ આવી ભયંકર ધૂળ વડે આપની તો છાયા-તેજ પણ ન હણાઈ. ઊલટું એ કમઠ કર્મરૂપી ધૂળ વડે પ્રસાયો, એ દ્રવ્યધૂળ જ કર્મધૂળ બનીને એને ચોંટી પડી. અર્થાત્ આ કામ કરવાથી એને પુષ્કળ કર્મબંધ થયો. यद्गर्जदूर्जितघनौघमदभ्रभीमं । भ्रश्यत्तडिन्मुसलमांसलघोरधारम् । दैत्येन मुक्तमथ दुस्तरवारि दधे । । तेनैव तस्य जिन ! दुस्तरवारिकृत्यम् ॥३२॥ अन्वय : जिन ! दैत्येन गर्जत्-ऊर्जितघनौघं अदभ्रभीमं भ्रश्यत्तडिन्मुसलमांसलघोरधारं यद् दुस्तरवारि मुक्तं, अथ तेन एव तस्य दुस्तरवारिकृत्यम् दधे ॥३२॥ पश्यिय : ऊर्जित=ते४वाणु, वी४जीवाणु अदभ्र=पुष्ठण भीम= भयं४२ घनौघ=qणोनो समूड मुसल=भुशण मांसल=90, घट्ट तरवारि तलवार दुस्तर हुथी. तरी 14 ते वारि=ueी. અર્થ : જિન ! દૈત્ય=કમઠાસુર વડે ગર્જના કરતા તેજવાળા વાદળોના સમૂહવાળું, અત્યંત ભયંકર નીકળતી =ભ્રષ્ટ થતી વીજળીઓવાળી મુશળના જેવી જાડી ભયંકર ધારાવાળું, માટે જ) દુઃખેથી તરી શકાય એવું જે પાણી છોડાયું તે જ પાણી વડે તેનું ભૂંડી તરવારનું કાર્ય ધારણ કરાયું. समास : (१) घनानाम् ओघः इति घनौघः, ऊर्जितश्चासौ घनौघश्च इति ऊर्जितघनौघः, गर्जन् ऊर्जितघनौघः यस्य तत् गर्जदूर्जितघनौघं, तत् (२) अदभ्रं यथा स्यात् तथा भीमं इति अदभ्रभीमं, तत् (३) भ्रश्यन्त्यः तडितः यस्याः सा भ्रश्यत्तडित्, मुसलवत् मांसला इति मुसलमांसला, मुसलमांसला चासौ घोरधारा च इति मुसलमांसलघोरधारा । भ्रश्यत्तडित् मुसलमांसलघोरधारा यस्य तत् । (४) ३६ કલ્યાણમંદિર સ્તોત્ર

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60