Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 31
________________ નીરાગતાને=રાગરહિતતાને ન પામે ? સમાસ : (૧) શિતિશ્ચાસૌ વૃતિથ રૂતિ શિતિવ્રુતિ:, તસ્યા: મંડલં इति शितिद्युतिमंडलं, तेन (२) छदानां छविः इति छदच्छविः । लुप्ता छदच्छविः यस्य स लुप्तच्छदच्छविः । (३) निर्गतः रागः यस्मात् स नीरागः, तस्य भावः नीरागता, ताम् (४) चेतनेन सह वर्तते इति सचेतनः । ભાવાર્થ : રાગ શબ્દના બે અર્થ છે : શ્વેત વગેરે રંગ અને જીવમાં ઉત્પન્ન થતો રાગપરિણામ. કવિએ અહીં પણ શબ્દછળ કર્યું છે. પ્રથમ બે પાદમાં બતાવ્યું કે અશોકવૃક્ષના લાલરાગ=રંગછવિવાળા પર્ણો પ્રભુની શ્યામ કાંતિને કારણે રાગ-રંગ-છવિ વિનાના થઈ ગયા. અને પછીના બે પાદમાં કહે છે કે, સચેતન એવો પણ પદાર્થ જો પ્રભુના સાન્નિધ્યથી નીરાગતા=રાગપરિણામના અભાવને પામે તો જડ એવા પર્ણો તો નીરાગતા=રંગના અભાવને પામે એમાં શું આશ્ચર્ય છે. ટૂંકમાં ‘નૌરાતા શબ્દના બે અર્થો લઈને કવિએ પોતાની કવિત્વ શક્તિ બતાવી છે. भो भोः प्रमादमवधूय भजध्वमेन મો मागत्य निर्वृतिपुरीं प्रति सार्थवाहम् । एतन्निवेदयति देव ! जगत्त्रयाय । मन्ये नदन्नभिनभः सुरदुन्दुभिस्ते ॥ २५ ॥ अन्वय : देव ! मन्ये ते सुरदुन्दुभिः अभिनभः नदन् जगत्त्रयाय एतत् निवेदयति, भोः भोः प्रमादं अवधूय आगत्य एनं निर्वृतिपुरीं प्रति सार्थवाहं भजध्वम् ॥२५॥ પરિચય : ટુન્ડુમિ=એક પ્રકારનું વાજીંત્ર અમિનમ=આકાશમાં, આકાશને વ્યાપીને નિવૃત્તિપુરી=મોક્ષનગરી. અર્થ : દેવ ! હું માનું છું કે તમારી દેવદુંદુભિ આકાશમાં ગર્જના કરતી છતી ત્રણ જગતને આ પ્રમાણે નિવેદન કરે છે કે ‘હે લોકો ! તમે *********111111111111111111111 કલ્યાણમંદિર સ્તોત્ર ૨૭

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60