Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan
View full book text
________________
पश्यिय : दक्ष यतु२ ईहित=४२७।येस. महित=पूयेल. मथित गुंगवायेस., पतम पायेस निकेतन स्थान,५२ पराभव= सयभान, ति२२७२, ५२।४५.
અર્થઃ દેવ ! હું માનું છું કે મારા વડે બીજા જન્મમાં પણ ઈચ્છાયેલી વસ્તુઓનું દાન દેવામાં ચતુર એવા તમારા બે ચરણો પૂજાયા નથી. તેથી જ હે મુનીશ ! હું આ જન્મમાં મારા હૃદયને ગુંગળાવી નાંખનારા એવા પરાભવોનું-અપમાનોનું સ્થાન બન્યો છું.
समास : (१) अन्यत् जन्म इति जन्मान्तरं, तस्मिन् (२) ईहितानां दानं इति ईहितदानं, तस्मिन् दक्षं इति ईहितदानदक्षम् । (३) पादयोः युगं इति पादयुगं, तत् (४) मथितः आशयः यैः ते मथिताशयाः, तेषाम् ।
ભાવાર્થઃ સ્પષ્ટ છે. મેં આપની પૂજા કરી નથી માટે જ પુષ્કળ પરાભવોને પામ્યો છું, પામી રહ્યો છું. એ પરાભવો પણ સામાન્ય નથી પણ મારા હૃદયના ચૂરેચૂરા કરી નાંખે એવા ભયંકર છે.
नूनं न मोहतिमिरावृतलोचनेन । पूर्व विभो ! सकृदपि प्रविलोकितोऽसि । मर्माविधो विधुरयन्ति हि मामनाः ।
प्रोद्यत्प्रबन्धगतयः कथमन्यथैते ॥३७॥ ... अन्वय : विभो ! पूर्वं सकृत् अपि मोहतिमिरावृतलोचनेन नूनं न प्रविलोकितः असि । हि अन्यथा एते मर्माविधः प्रोद्यत्प्रबन्धगतयः अनर्थाः मां कथं विधुरयन्ति ? ॥३७॥
पश्यिय : सकृत्=ोवार तिमिर= ५४२ आवृत=येद - प्रोद्यत्-उधमपाणी, शक्तिशाणी प्रबन्धगति=८isी गति विधुरयन्ति=
दुःणी ४३ छे.
કલ્યાણમંદિર સ્તોત્ર
.
४१

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60