Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ કરવાને માટે અત્યંત વિશાળ બુદ્ધિવાળો બૃહસ્પતિ પોતે પણ સમર્થ નથી. તેમના સંસ્તવનને હું કરીશ. तत् સમાસ : (૧) જ્વાળસ્ય મં િતિ ત્યાળમંાિં, (૨)ઞવદ્યું મિત્તિકૃતિ અવઘમેવિન, તત્ (૨) ભીતેભ્ય: અમર્ય प्रददाति इति भीताभयप्रदं तत् ( ४ ) अङ्घ्रिः एव पद्मं इति अङ्घ्रिपद्मम् (५) गरिम्नः अम्बुराशिः इति गरिमाम्बुराशिः, तस्य (६) संसारः सागरः इव इति संसारसागरः, तस्मिन् निमज्जन्तः इति संसारसागरनिमज्जन्तः । अशेषाश्चामी जन्तवश्च इति अशेषजन्तवः । संसारसागरनिमज्जन्तश्चामी अशेषजन्तवश्च इति संसारसागरनिमज्जदशेषजन्तवः, तेषां पोतायमानम् इति संसारसागरनिमज्जदशेषजन्तुपोतायमानम्, तत् । (७) पोतः इव आचरति इति पोतायमानम् (નામધાતુ)। (૮) મૈં વિદ્યતે. શેષ: યેમાં તે અશેષા: (નન્તુ પદનું વિશેષણ) (૧) મનસ્ય સ્મય: રૂતિ મતસ્મય:, ધૂમ: તુ: (વિદ્યું) यस्य स धूमकेतुः, कमठस्मयस्य धूमकेतुः इति कमठस्मयधूमकेतुः, તસ્ય | ભાવાર્થ : : માત્ર પરમાત્માના ચરણકમળ પણ કલ્યાણમંદિર, ઉદાર, પાપભેદક વગેરે રૂપે હોય તો સાક્ષાત્ પરમાત્મા કેવા હોય ? આ બતાવવા માટે જ ‘કલ્યાણમંદિર’ વગેરે બધા વિશેષણો પરમાત્માના ન બતાવતા પરમાત્માના ચરણકમળના બતાવ્યા. અથવા કવિ સમજે છે કે પ્રભુના ચરણનું શરણ લેવાથી જ કલ્યાણ થાય, એટલે ભક્ત જીવો પ્રભુના ચરણનું શરણ લેવા માટે તૈયાર થાય. એ માટે આ બધા વિશેષણો અદ્ધિપદ્મ=ચરણકમળના બતાવ્યા, અર્થાત્ કવિ કહે છે કે માત્ર ૫૨માત્માને પામો, જુઓ, પાસે રહો એટલા માત્રથી ન ચાલે, કેમકે પ્રભુ કંઈ વિશિષ્ટ નથી, પ્રભુના ચરણો આ બધી વિશિષ્ટતાવાળા છે, એટલે કલ્યાણાદિ જોઈતા હોય તો પ્રભુને નહિ, પ્રભુના ચરણોને ભજો. આમ બે અર્થો થઈ શકે. 111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111 ૨ કલ્યાણમંદિર સ્તોત્ર

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60