Book Title: Jain Darshan Ane Mansahar
Author(s): Manilal Vanmali Shah
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 5
________________ અને તેથીજ તે બન્ને ધર્મની અત્યારે વિદ્યમાન શાખાઓમાંની કાઇ કોઇ શાખામાં માંસાહાર પ્રચલિત છે. જ્યારે જૈનધમની અત્યારે વિદ્યમાન કાઇ પણ શાખામાં, ક્િરકામાં, પંથમાં અગર તેા કોઇ પણ પ્રમાણિક ગણાતી જૈન વ્યકિતમાં માંસાહાર પ્રચલિત નથી. એ વાત સ્પષ્ટ બતાવી આપે છે કે, જૈનધમમાં કાઇ પણ સમયે માંસાહાર પ્રચલિત નહિ હતા. જે તે પ્રાચીનકાળમાં પ્રચલિત હત, તેના સાધુએ માંસાહાર કરતા હોત અને તેના પ્રવક ખુદ મહાવીરે માંસાહાર કરેલ હોત તેા આવા ઉતરતા કાળમાં જૈનધર્મની કોઇ પણ શાખામાં એક યા ખીજા રૂપમાં માંસાહાર અવશ્ય ઉતરી આવત. પણ તેમ અનેલ નથી એજ સ્પષ્ટ બતાવી આપે છે કે, જૈનધમ માં કાઈ પણુ કાળમાં માંસાહારનું અસ્તિત્વ હતું જ નહિં. આવું સચોટ પ્રમાણુ હાવા છતાં જ્યારે આવી શંકા થાય છે અને તેના સમર્થનમાં શાસ્ત્રીય દ્રષ્ટાંતા અપાય છે ત્યારે તે તેનું શાસ્ત્રીય રીતે સમાધાન થવું જ જોઇએ. આ શંકાનું સમાધાન કરવા અગાઉ પણ સમથ વિદ્વાનેએ કાશીશ કરેલ અને અત્યારે પણ થઇ રહેલ છે, પરંતુ આ લેખમાં તે સમગ્ર વિષયનું જે પ્રમાણે શાસ્ત્રીય રીતે સમાધાન કરવામાં આવેલ છે તે પ્રમાણેનું સમાધાન હજી સુધી થયેલ હોય તેમ મારી જાણમાં નહિ હોવાથી આ લેખ લખવા હું પ્રેરાયેàા છું. આ પ્રયાસમાં હું કેટલેા સફળ થયા છું તે તે! વાચકવર્ગ જ કહી શકે. આ લેખ લખવાની પ્રેરણા કરનાર તથા તેને અંગે કેટલીક મહત્ત્વની સૂચના કરનાર મહાપુરૂષ પૂજય શ્રી જવાહિરલાલજી મહારાજ સાહેબ હતા. તેઓશ્રીએ સંપૂર્ણ લેખ બે વખત કાળજી પૂર્ણાંક સાંભળ્યેા હતા તથા પ્રસન્નતાપૂર્વક કહેલ હતુ કે, “ લેખમાં આપવામાં આવેલ દલીàા તથા પ્રમાણા વિચારવા

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 72