________________
૩૮
સમાએલે છે. મુનિરાજ શ્રી પુષ્પવિજયજી મહારાજે એજ જાતિના ઉપદેશથી તેઓના પરિચયમાં આવતા જીવને ધર્મ પમાડ્યો છે. ખરેખર, સપુરૂષેની શક્તિ પરેપકારમાં જ ખર્ચાય છે.
મુનિરાજ શ્રી પુરપવિજયજી જૈન સાધુના આચાર મુજબ ગામે ગામ વિહાર કરતા. ત્યાં આ ઉપદેશ દેતા. લેકે ધર્મમાં જોડાતા અને એથી પિતાની લ૯મી ધર્મ મહોત્સવમાં ખર્ચતા. આ આખાય વિહારનું વર્ણન આ ટુંક જીવનચરિત્રમાં આપી શકાય તેમ નથી. એટલે તેઓશ્રીને અંગેની માત્ર જરૂરી બાબતોને જ અત્રે સંચય કરવામાં આવે છે. પૂ. મુનિશ્રીને વિહાર –
પૂ. મુનિરાજ શ્રી પુપવિજયજી સંસારી અવસ્થામાં તેઓ શ્રીમન્ના દીક્ષાગુરૂ પૂ. મુનિરાજ શ્રી હર્ષવિજયજી મહારાજ સાથે શ્રી કેસરીયાજી તીર્થની યાત્રા કરવા પધાર્યા હતા. ત્યાંથી ઉદેપુર આવ્યા અને પછી મારવાડની નાની તથા હેટી પંચતીથીની યાત્રા કરી. આબુ વિગેરે સ્થલોની પણ યાત્રા કરી. એટલે તેઓશ્રી મેવાડ, મારવાડ, દક્ષિણમાં દમણ સુધી, કાઠીયાવાડમાં તેમજ વિ. સં. ૧૯૮૧ અને વિ. સં. ૧૯૮૨ માં કચ્છમાં તથા ગુજરાતમાં વિચર્યા હતા. એટલે તેઓની કીર્તિલતા જૂદા જૂદા દેશમાં વિકસી હતી. ગુરૂનિશ્રા --
પૂ. મુનિરાજ શ્રી પુછપવિજયજી મહારાજના જીવનમાં ગુરૂનિશ્રા એ મહત્ત્વની વસ્તુ છે. દીક્ષા સમયથી કાલધર્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com