________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૧૭૯ કહેવાતી કેળવણીના નામે ધર્મસંસ્કાર વિહીન, ઉમાર્ગની વૃદ્ધિ કરનાર મિથ્યા કેળવણીને પ્રચાર થઈ રહ્યો છે. આજકાલ આપવામાં આવતી કેળવણું જે સાચી જ હેત, તે તેના ફળ તરિકે ધર્મમાર્ગને નષ્ટ કરનાર કુવિચારો અને પ્રવૃત્તિઓ જે વધી રહી છે, તે વૃદ્ધિ પામત નહિ. જે કેળવણી પામ્યા પછી સદાચારને અનુસરવાની વૃત્તિઓ ન જાગે, પાપકાથી ડર ઉત્પન્ન ન થાય, ન્યાયપ્રિયતાની બુદ્ધિ ન જાગે, દુર્ગતિથી કંપારી ન છૂટે, ધર્મ અને ધમિએ પ્રત્યે બહુમાન અને સન્માન ન વધતાં કેવળ વિષયવિલાસ અને ઇદ્રયપેણુની ઈચ્છાઓ જ વધતી રહે, તે કેળવણી એ સાચી કેળવણું કહી શકાય જ નહિ. “આજે ફેશનની ફીસીચારીમાં, નાટકચેટકમાં, ઉજક ખાનપાનમાં, અનેક પ્રકારના ઉદ્દભટ વેષ સજવામાં, બાગબગીચા, બંગલા અને મેટર ઇત્યાદિમાં જે અઢળક ખર્ચ થઈ રહ્યો છે, તે દરિદ્રતા અને બેકારીને વધારે કરનાર નથી, પરંતુ શાસ્ત્રોનાં ફરમાન મુજબ પોતાના અને અન્યના આદારમાં સહાયકરૂપ ધર્મક્રિયાએના મહેન્સમાં જે ખર્ચ થઈ રહ્યો છે તેજ દરિદ્રતાને લાવનાર છે – એમ જે કહેવાઇ રહ્યું છે, તે પણ એજ ધર્મશન્ય કેળવણીને પ્રતાપ છે. ધર્મ કિયાઓના ખર્ચને અયોગ્ય અને નિરર્થક કહેનારાઓ સદાચારને વધારનારી નહિ પણ દુરાચારને વધારનારી ઉધી કેળવણીને જ પામેલા છે. કેવળ આ ભવના જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com