________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૮૫ દીક્ષાને અગ્ય જેના અઢાર ભેદને જણાવતાં જેવી રીતે આઠ વર્ષની અંદરની ઉંમરવાળા બાળકને દીક્ષા માટે અયોગ્ય ગ છે, તેવી જ રીતે મૂઢ મનુષ્યને પણ દીક્ષા માટે અયોગ્ય ગણ્યા છે. કારણમાં જણાવે છે કે-કાયદાશાસ્ત્રીઓના અને જગને નિયમો પ્રમાણે સોળ કે અઢાર વર્ષની અંદરનો મનુષ્ય મૂઢપણા સિવાયને હેતો નથી અને તે ઉંમર મૂઢપણાવાળી હોવાથી, શાસ્ત્રકારની અપેક્ષાએ દીક્ષાને લાયક કહી શકાય નહિ અને તેથી તે ઉંમરે જે દીક્ષા કરવામાં આવે તે અયોગ્ય જ છે.”
પરન્તુ આમ કહેવામાં તેમને મતિ ભ્રમ છે. તેઓએ પ્રથમ વિચાર કરે જોઈતો હતો કે-અઢાર વર્ષની અંદરની ઉંમરવાળાને જે શાસ્ત્રકારે મૂઢ જ ગણતા હત, તે આઠ વર્ષની ઉંમર પછીના બાળકને દીક્ષા દેવી લાયક છે, એવું કોઈ દિવસ પણ કહી શકત નહિં. અર્થાતતેઓના કહેવા પ્રમાણે જે મૂઢ શબ્દથી અઢાર વર્ષની અંદરની ઉંમરવાળાને નિષેધ જ થઈ જતો હોત, તો “ડળ’ નામને ભેદ કહેવાની કાંઈ જરૂરત રહેત નહિ. શાસ્ત્રકારોએ ચોગ્ય રીતિએ કહેલા દીક્ષાને અગ્ય અઢાર ભેદોને જલાંજલિ આપવી હોય, તે જ “મૂઢ શબ્દથી અઢાર વર્ષની અંદરવાળાને દીક્ષા ન દેવી એમ કહી શકાય. વળી તેવા કાયદાશાસ્ત્રીને અમે પૂછીએ છીએ કે-પાંચમા આરાના છેડે જે વખતે મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય વીશ વર્ષનું થશે, તે વખતે તમારા હિસાબે અઢાર વર્ષ સુધી મૂઢ રહેશે અને તે વખતે પણ અઢાર વર્ષની ઉમ્મરે જ દીક્ષા થઈ શકશે.
ચ અઢારભારીએ
૧ કાયદાળાને દીક્ષા ન જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com