________________
પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત “ જ્યારે સ્ત્રીએ લગ્ન કર્યું, ત્યારે જગતનાં અખજો માણસા ઉપરથી પેાતાના પ્રેમ છેાડી દઇ, એક જ માણુસ ઉપર તે પ્રેમ સ્થાપ્યા, તે તે સ્ત્રીના પ્રેમના આધારભૂત એવા પુરૂષને તેણીની રાજીખૂશી કે સમ્મતિ વિના દીક્ષા આપવી તે કાર્ય કે જીલમ નહિ, તેા ખીજું શું કહેવાય ? ”
૧૦૬ ]
.
૧
આ રીતનું કથન સંસારમાં આસકત થયેલા આત્માઆને ઉપલક દ્રષ્ટિએ જો કે વ્યાજબી લાગે, તે પણ આસ્તિક શાસ્ત્રોના આધારે દરેક જીવા અને તેનાં કર્માનું જુદાપણું માનનારને, તે વાત કોઈ દિવસ વ્યાજબી લાગશે નહિ; કેમકે—આસ્તિકાના સિદ્ધાંત પ્રમાણે કાઇપણ મનુષ્યના પ્રેમ કે સ્નેહને અંગે કાઇપણ મનુષ્ય કાંઇ પણ પાપાચરણુ કે અકૃત્ય કરે, તેા તેના આ ભવમાં કે ભવાંતરમાં ભાગવવા પડતા દુષ્ટ વિપાકો વખતે, તે પ્રેમનાં પાત્રા અને સ્નેહના સંગઠનવાળાએ ભાગીદાર થતા નથી, એ વાત ચાસ જ છે. એક મનુષ્ય પાતાના આખા કુટુંબને માટે શાક સમારતા હાય અને તે સમારતાં તેની આંગળી કે અંગુઠો કપાઇ જાય, તે તે એકલા સમારનારને જ ભાગવવું પડે. સમારાયલું શાક જો કેઆખું કુટુંબ ખાય છે, તેા પણ વેદના તા તેને એકલાને જ સહન કરવી પડે છે. રસાઇ કરવા માટે તૈયાર થએલી ખાઈના રસાઇ કરતાં કદાચિત્ હાથ દાઝે, તા જો કે–તે રસાઇ આખું કુટુંબ ખાય, તે પણ તેની વેદના આપ્યું કુટુંબ ભાગવતું નથી. ચાલુ જમાનામાં પ્રાયમસથી દાઝીને ખળી જવાના સેંકડો દાખલાએ સાંભળીએ છીએ, તેમ જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com