________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ
[ ૧૯૭
6
શબ્દ
જ ખરેખરા અંધશ્રદ્ધાળુ છે એમ માની શકાય. જૈન શાસ્રના મુદ્દો તા ગુણની પરીક્ષા કર્યા પછી જ શ્રદ્ધા રાખવાના છે અને આ વાતની સાબીતી શાસ્ત્રોને ‘જૈન’ એ વિશેષણથી અલંકૃત કરવામાં આવે છે તેજ છે. જૈન શબ્દ એ જિન ઉપરથી બનેલા છે. જિન એટલે રાગદ્વેષાદિક શત્રુએને સર્વથા જીતી જે સર્વજ્ઞ પણાને પામ્યા છે તેવા પુરૂષષ ’– એમ થાય છે. જે નિષ્પક્ષ અંત:કરણથી આ વાતને તપાસશે, તેને સત્ય હકીકત સમજાયા વગર રહેશે નહિ. નિર્મળ અંત:કરણથી વિચારવામાં આવે, તે જરૂર માલુમ પડશે કે-શ્રી જિનેશ્વરદેવાએ કથન કરેલાં અને શ્રી ગણધર દૈવાદિ મહાપુરૂષોએ ગુંથેલાં શાસ્ત્રોને જ જો જૈન શાસ્ત્ર કહેવામાં આવે છે, તેા પછી તેમાં યુક્તિ કે હેતુ વિના, કેવળ અંધશ્રદ્ધાને જ પ્રધાનપદ છે, એમ કેમ માની શકાય ? વક્તાની પ્રમાણિકતા ઉપર જ શાસ્ત્રની પ્રમાણિકતા જ્યાં મનાયેલી છે, તેવાં જૈન શાસ્ત્રોને માનનારાઓને અંધશ્રદ્ધાળુએ હેવા, એ બુદ્ધિહીનતાના જ પ્રભાવ છે, એમ વિવેકબુદ્ધિથી જોનારને માલમ પડવા સિવાય રહેશે નહિ. શ્રી સિસેન દિવાકર અને હરિભદ્રસૂરિ જેવા મહાન્ આચાર્ય જન્મથી બ્રાહ્મણ જાતિના હતા અને પુખ્ત ઉમ્મર થતાં સુધી બ્રાહ્મણુ જાતિમાં જ રહી વિદ્યાન બનેલા હતા. શુષ્ક બુદ્ધિવાદમાં પણ ઘણા આગળ વધેલા હતા, કે જેમને પહોંચી શકવા માટે વર્તમાનમાં એવા એક પણ વિદ્વાન હૈયાત નથી. તેઓ બ્રાહ્મણ જાતિમાં હાવાથી ડ્રેનેાના કટ્ટર વિરાખી થયા. પૂર્વે જૈને અને બ્રાહ્મણ્ણાને પરસ્પર વિાષી ભાવ કેટલા ઉગ્ર હતા, તે વ્યાકરણ જાણનારાઓથી અજાણ્યું નથી. નિત્ય વૈરવાળી જાતિઓનાં
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com