________________
૪ ]
પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
આવી રીતનું કથન સર્વથા અયેાગ્ય છે, કારણ કે— પ્રથમ તે। દીક્ષા લેનાર ભવ્ય જીવ ભલે નાની ઉંમરને બાળક હાય, તેા પણ ‘ આત્માના કલ્યાણ અને મેાક્ષને માટે હું આ દીક્ષા લઉં છું’–એમ તેા જરૂર સમજી શકે છે. મેાક્ષનું સામાન્ય માત્રથી જ્ઞાન થવામાં નવ વર્ષની ઉંમર અયેાગ્ય જ છે, એમ કહી શકાય જ નહિ. અત્યારે જૈન કામમાં પ્રત્યક્ષપણે પણ ઘણાએ નવ વર્ષના છોકરા અને છેકરીએ ‘જીવવેચાર’ અને ‘નવતત્ત્વ’ને ભણનારા અને જાણનારા દેખી શકીએ છીએ, તેા આવું પ્રત્યક્ષ છતાં પણ ‘નવ વર્ષની ઉ’સરવાળા બાળક મેાક્ષના સામાન્ય જ્ઞાનને પામી શકે જ નહિ ’~એમ કેમ કહી શકાય ? છતાં કદાચ તેઓના કહેવા ઉપરથી જો એમ માની લઇએ કે–તેવા નાના બાળકને મેાક્ષ પદાર્થ સંબંધી જ્ઞાન નથી હાતું, તે પણ દીક્ષા મોક્ષનું કારણ હાવાથી તે જીવને મેાક્ષ તરફ જરૂર પ્રયાણ કરાવશે, કારણ કે ભાગવતી દીક્ષા મેાક્ષને માટે ત્યારે જ ન થાય, કે જ્યારે તે દીક્ષા પૌલિક સુખની ઇચ્છાથી થતી હાય! પરંતુ જેના પિરણામ મલીન નથી, તેના ઉદયને માટે તા જરૂર જ થાય છે. અને તેવી દીક્ષા જેવી રીતે અલભ્ય (મુક્તિને અયેાગ્ય) જીવાએ અનંતી વખત લીધી, પરંતુ તે દીક્ષા લેતી વખત તેઆને મેાક્ષની શ્રદ્ધા નહિ હેાવાથી મેાક્ષને માટે ન થઇ, પણ નવ ગ્રેવેયક સુધીની સતિ દેવા માટે તે! તે દીક્ષા જરૂર સમર્થ થઇ, તેવી જ રીતે ભવ્ય (મેાક્ષને રાગ્ય ) જીવાને પણ મેાક્ષ પદાર્થની શ્રદ્ધા થયા વગર, અનંતી વખત દીક્ષા અનેલી છે અને તેથી તે ભવ્ય જીવાને પણ મેાક્ષની શ્રદ્ધા વિનાની દીક્ષાથી અનંત વખત નવ ચૈવેયક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com