________________
ભાગવતી નદીક્ષાના સનાતન માર્ગને અટકાવવાને બદલે સન્માને, એને વિષેધ કરનાર વર્ગની કુટીલતાએથી પૂ. સાધુસંસ્થાને બચાવે અને એવાઓના જુઠા પ્રચારની હામે ઘટતે પ્રતિબંધ મૂકે, એજ ઈચ્છવાજોગ છે.ન્યાયી આર્યરાજા એજ કરે એમાં જ એમની શોભા છે અને રાજા પ્રજાની આબાદી છે.
આજે દીક્ષાના વિરોધીઓ ભાગવતી જૈન દીક્ષાની અટકાયત કરાવવાની બદદાનતથી જે દલીલ કરે છે, તે તદ્દન પિોકળ છે અને એમાં જરા પણ વજુદ જેવું છે જ નહિ. ભાગવતી જૈન દીક્ષાને આજે “અગ્ય-અયોગ્ય કહીને વાવવામાં કમીના રખાતી નથી, પરંતુ કોઈ પણ કાળે શ્રી ભાગવતી જૈન દીક્ષા અગ્ય ઠરી શકે જ નહિ. દિક્ષા લેનાર કિવા દેનાર કદાચ અગ્ય હોઈ શકે એ સમ્ભવિત છે, પણ દીક્ષા સ્વયં તો યેાગ્ય જ છે અને એના પાળનારને માટે તે સ્વાર કલ્યાણસાધક જ છે. વધુમાં બાળદીક્ષાના સંબંધમાં પણ થવા તવા પ્રચાર કર્યો જ જવાય છે. બાળ દીક્ષા તે મહાત્માઓની જનની છે. બાળકને કેરા હદય ઉપર આવા ઉત્તમ સંસ્કારો પડે, તે ભવિષ્યમાં તે મહાન આત્મા નિવડે તે તદન સ્વાભાવિક છે. તેમ જ બાળકને ગુરૂનિશ્રામાં રહેવાનું હોય છે. સેળ વર્ષ પછી સરકાર અને સંસાર જેમ માણસને કર્તવ્યાકર્તવ્યને ખ્યાલ હિઈને સ્વતન્ત્ર માને છે, તેમ જૈનદર્શન પણ તે વય પછી દીક્ષા લેનારને તેનાં માતાપિતાની સમ્મતિ ન મળે તે પણ દીક્ષા લેવાનું કહે છે. સ્ત્રીની કે સંઘની રજાનું, પૂર્વ જાહેરાતનું કે સરકારમાં ખબર આપવાનું કે સ્થળે વિધાન જ નથી. કુટુમ્બના રૂદન તરફ આત્માથી એ લક્ષ્ય ન આપવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com