Book Title: Dikshanu Sundar Swawrup
Author(s): Sagaranandsuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 269
________________ SSSSSSSSSSSSSSS આજેજ ગ્રાહકથાઓ અને અમૂલ્ય લાભ ઉઠાવે! શ્રી સિદ્ધચ્ચક. છે. દરેક મહિનાની પૂર્ણિમા અને અમાવાસ્યાએ પ્રગટ થાય છે! આ ગ્રન્થના સંકલનાકાર આ. શ્રીમત્ સાગરાનંદ સૂરીશ્વરજીને સ્યાદ્વાદ શૈલિ પુરસ્સર ઘેર બેઠાં સાંભળવા હાય, ચાલુ જડવાદી જમાનાને અનુસરતા પ્રશ્નોનું સમાધાન સમજવું હોય, સૃષ્ટિને સંતોષ મેળવનારી સંસ્થાઓનું અવલોકન કરવું હોય અને શાસનસેવામાં આગળ વધવું હોય, તે– વાર્ષિક લવાજમના બે રૂપીઆ ભરી આજે જ તમારું નામ ગ્રાહક તરીકે સેંધાવી ઘો! જ તમારા મિત્રો અને સંબંધીઓને પણ વાંચવાની ભલામણ કરે! લખે – શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિ, લાલ બાગ, ભૂલેશ્વર, –મું બ ઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 267 268 269 270