Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 32
________________ શ્રી યોગશતકમાં એકદમ ચોખા શબ્દોમાં ફરમાવ્યું છે કે પ્રવૃષાયા ज्ञानयोग-प्रतिपतिरुपत्वात् । દીક્ષા=સર્વવિરતિ પ્રવજ્યા જ્ઞાનયોગના સ્વીકારસ્વરૂપ છે. અર્થાત્ પરમાર્થથી જુઓ, દીક્ષાનો અર્થ માત્ર એટલો જ છે કે હવે કોઇપણ અશુભ ભાવ મારે ન કરવા..એવી હું પ્રતિજ્ઞા લઉં છું.” બાહ્ય તમામ શુભ ક્રિયાઓ દીક્ષાની સાથે સ્વીકારાય છે ખરી, પણ પૂર્વે જણાવી ગયા, એમ એ તમામ ક્રિયાઓ સાધન છે, એમાં એકાંત નથી જ, એમાં ફેરફારો થઇ શકે છે, કરી શકાય છે. એ ફેરફાર કરવા છતાં પ્રતિજ્ઞા બિલકુલ ન તૂટે. પણ જો અશુભભાવ જાગ્રત થાય, તો પ્રતિજ્ઞા તૂટે, એનું પ્રાયશ્ચિત્ત કરીને એ તૂટેલો ભાગ સાંધી લેવો પડે. ૧૮૦૦૦ શીલાંગરથો છે. એ બધા ભાવ સ્વરૂપ છે. કિયા ગમે એટલી ઘટે, તો ય એમાંથી એકપણ અંગ ન તૂટે. પરંતુ જો નાનકડો પણ અશુભભાવ પ્રગટે, તો એ ૧૮૦૦૦ શીલાંગરથમાંથી એકાદ તો તૂટે જ. એટલે દીક્ષાનો આ પરમાર્થ કાયમ માટે નજર સામે રાખવો જ. ૨ જ અજબ જીવનની ગજબ કહાની અજબ જીવન બ કહાની [ ૧૭ –

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126