Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 91
________________ સંખ્યામાં રહે, વિહાર કરે તો એ અપવાદ માર્ગે યોગ્ય છે. પણ એ કારણો યોગ્ય હોવા જોઇએ. માત્ર બુદ્ધિ-કલ્પનાથી ઉત્પન્ન કરેલા નહિ. એમ ૫૭ અગીતાર્થોને પણ જો ગીતાર્થ જ કોઇક કારણોસર ક્યારેક અલગ રાખે, અલગ વિહાર કરાવે તો એ પણ અપવાદ સમજવો, પણ એમાં ગીતાર્થની સહર્ષ સંમતિ જરૂરી છે. જીદ કરીને મેળવાયેલી સંમતિ ન ચાલે. ૫/૭ કરતા ઓછા અગીતાર્થોને જો ગીતાર્થ કારણસર અલગ રાખે, વિહાર કરાવે તો એ ચોથા ભેદનો અપવાદ સમજવો. પ્રશ્ન : ગીતાર્થની સ્પષ્ટ વ્યાખ્યા શું ? ઉત્તરઃ ઓછામાં ઓછું નિશીથસૂત્ર + તેના અર્થનું જેની પાસે સ્પષ્ટ જ્ઞાન છે, તે ગીતાર્થ ! આમ ન બોલાય આમ બોલાય ઉંઘે છે • જમે છે. • પ્રવાસ કરે છે • મુંડન કરે છે • ભિક્ષા લેવા જાય છે • ભણે છે • સેવા કરે છે. • સંડાસ જાય છે • પેશાબ કરવા જાય છે • તેમના ઘરે જાય છે • ભાષણ આપે છે • સમજાવે છે • આશિર્વાદ આપે છે • બાવાજી જાય છે – સંથારી ગયા છે. – વાપરે છે. વિહાર કરે છે. લોચ કરે છે. ગોચરી વહોરવા જાય છે. સ્વાધ્યાય કરે છે. વૈયાવચ્ચ કરે છે. ઠલ્લે જાય છે. – માત્રુ કરવા જાય છે. – ઉપાશ્રયે જાય છે. – વ્યાખ્યાન/પ્રવચન/વાચના આપે છે. હિતશિક્ષા આપે છે. – વાસક્ષેપ કરે છે. મહારાજ સાહેબ/સાધુ ભગવંત મુનિભગવંત પધારે છે. પધારો આસને પધારો. – ૭૨છે —જેન સાધુ જીવન... | | | | | | | | | | | | | • આવો • બેસો

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126